________________
પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું આ દુખદાઈ સંસારથી, સદેવ પરિણમતા સંસારથી, ક્ષણિક રંગોથી રંગાયેલા સંસારથી, હું તો ભિન્ન છું, અલગ છું એ જ મારા પરિણામિક ભાવ છે
પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું હું તો પોતાને જ જાણું છું, હું તો પોતાને જ અનુભવું છું હું તો પોતામાં જ પોતાથી જ છું, હું જ પંચ પરમેષ્ઠીમાંય છું એ જ મારા પરિણામિક ભાવ છે
166