Book Title: Maru Vidyadhyayana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ મારું “વિધાધ્યયન [ ૨૦ આવેલા આલિશાન, પણ ચોમેરથી બંધિયાર મકાનમાં જનાનખાના જેવા વાસ અને કથાં નાનકડા પણ દર્દી દરવાજાવાળા ખુલ્લા મકાનમાં કરેલ પડાવ અને માઈલો લગી પહેાળા પથરાયેલ ગંગાના પટ ઉપર વર્ષાના પાણીથી ઊભરાતું તેમ જ એ મકાન સાથે અાતું પાણીનું પૂર ! દેખીતી રીતે સ્થાનની ચિંતા ટળી, પણ અંદરથી તે ધ્રાંચપરાણાને લીધે થેડીધણી હમેશાં રહી. કાશીમાં કપરા અનુભવા માસિક લગભગ સો રૂપિયામાંથી ધણું નભાવવાનું હતું. છએક જણ જમનાર. મહેમાન અને મિત્રો હોય જ. અધ્યાપકના અને મારા વાચકાના પગારને મેળે પણ ખાસ હતો. એ પેટે લગભગ પચાસ રૂપિયા દર માસે ખરચાતા, અને બાકીમાં અર્ધું નભાવવાનું. આ સમય તિલકને દેશનિકાલ ચયાને, અને અંગભંગની ગરમાગરમ હિલચાલને, તેમ જ વિપ્લવવાદીઓના ત્રાસના હતા તેથી છાપાને લોભ જતો કરવા શકય ન હતા. સાપ્તાહિક, માસિક અને દૈનિક એવા જે જે ગરમાગરમ હિંદી અને મરાઠી છાપાં હાય તેને બન્ને મિત્રાને નાદ; એટલે એ ખર્ચ પણ ખરા, છતાં બીજી બધી રીતે સાદગી અને જાતમહેનતથી વરતવાનું એટલે ગાડું ચાલે. હું તો જૈન તરીકે જાણીતા થયેલા બ્રાહ્મણ મિત્ર પણ મારી સાથે રહે અને તે પણ જૈનતીર્થના મકાનમાં એટલે સારા કાઈ પણ અધ્યાપક, જે હંમેશાં વગર પૈસે બધાને ભણાવે તે તો અમે તેમને ઘેર જઈએ છતાં સમય ન આપે, અને સુયેાગ્ય અધ્યાપક મેળવ્યા વિના સંતોષ પણ ન થાય. એવા કાઈ અધ્યાપક મળે ત્યારે જૈન હોવાને કારણે બીજી બધી ભાષામાં અગવડ વેડીને પણ પૂરતું મૂલ્ય ચૂકવવું પડે. આ એક વિટંબના હતી, પણ સાથે જ મુક્ત મને અધ્યયનના વિષયા અને ગ્રંથા પસંદ કરવાની છૂટ હોવાથી પાઠશાળાના સગવડિયા પણ એકાંગી અધ્યયનથી મુક્તિ મળવાને લીધે એક રીતે અસાંપ્રદાયિક સંસ્કારનો પાયો નંખાયેા. અધ્યાપક કયારેક રિસાય, પણ તે તે એટલા માટે કે આ જેને ડાઈ છેવટે કાંઈક વધારે કરશે જ. અમે પણ કાંઈક વધારે નૈવેદ્યથી એમને રીઝવીએ અને વધારે તાણુ ભાગવીએ. અનુભવે નવા રસ્તે સૂઝાડચો, પણ તે સહેલા ન હતા. શહેરમાં કાઈ દ્રવ્યાથી સુયોગ્ય અધ્યાપકોને શોધી બન્ને જણે જુદા જુદા જવું તે ધેર અધ્યાપકને ખેલાવવા માટે ચૂકવવું પડતું મૂલ્ય કાંઈક હળવું કરવું અને સાથે જ એકાધિક અધ્યાપકને લાભ લેવા. આ યોજના પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14