Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 1
________________ મહાભારત-કથા મહર્ષિ વ્યાસને પગલે પગલે ભાગ ૩ જે સૌપ્તિક સ્ત્રી શક્તિ અનુશાસન અશ્વમેધ આશ્રમવાસિક , મીસલ મહાપ્રાસ્થાનિક સ્વર્ગારોહણ પર્વ યુગે યુગે જેમાંથી નવા અથ પ્રગટે અને નવી પરિસ્થિતિને અનુરૂપ માર્ગદર્શન મળી રહે એવા સનાતન સાહિત્યમાં કદાચ સર્વોપરી સ્થાને ભગવાન વ્યાસ પ્રણીત મહાભારત છે. એ મહાગ્રંથની કેન્દ્રવતી કથાનું યુગાનુસાર નિરૂપણ આપવાને અહીં પ્રયત્ન છે. મહાભારતની આખી વાત, મૂળના જ કમે, અહીં રજૂ થાય છે. એ રજૂઆત આજની પરિભાષામાં અને શૈલીઓ થાય છે, તેય કયિતવ્ય તે ભગવાન વ્યાસનું જ છે. કરસનદાસ માણેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 238