Book Title: Kayakalp Man nu
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ yયત : ૧ સંકેતિકા अनुकूल प्रतिकूल सम सही, तप विविध तपंदा । ચેતન તન મન તેરવવી, દયાન, શુષ દયાવંા છે २ संवेग सरवर झूलता, उपशम रस लीना । निंदा स्तुति सुख-दुःखमें समभाव सुचीना ॥ ३ वासी चंदन सम पणे थिर चित जिन ध्याया । इम तन सार तजी करी, प्रभ केवल पाया ॥ (ચોવીસી 9/૨, ૪, ૬) ગુરુ તે નથી જે બુદ્ધિમાન છે, ગુરુ તે છે જે પ્રજ્ઞાવાન છે. 1 પ્રજ્ઞાનું ઘટક છે સમર્પણ 1 ગુરુ વ્યક્તિ નથી, મહાયાત્રાનો સહયાત્રી છે. 1 શરણુમાં જવાનો અર્થ છે – ... તન્મય થઈ જવું. • તપ થઈ જવું. .. અભિન્ન થઈ જવું. o ભક્તિનું રહસ્ય – પ્રભુ .... હું તમારે અતીતકાળ છું. તું મારે ભવિષ્યકાળ છે. ... વર્તમાનમાં હું તારા પથને પથિક છું. 0 આત્મદર્શન અને વસ્તુદર્શન. ઇ કાયોત્સર્ગના ત્રણ અર્થો ... • સહિષ્ણુતા. ••• અભય. ... શિથિલીકરણ. n અભયનું પ્રથમ બિન્દુ છે – . શરીરની ચિંતાથી મુક્ત થઈ જવું. = આચાર્ય સુહસ્તિી અને હાર, n કાયોત્સર્ગથી પ્રજ્ઞા જાગે છે. પ્રજ્ઞાથી સમતા ઘટિત થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 286