________________
yયત : ૧
સંકેતિકા अनुकूल प्रतिकूल सम सही, तप विविध तपंदा ।
ચેતન તન મન તેરવવી, દયાન, શુષ દયાવંા છે २ संवेग सरवर झूलता, उपशम रस लीना ।
निंदा स्तुति सुख-दुःखमें समभाव सुचीना ॥ ३ वासी चंदन सम पणे थिर चित जिन ध्याया । इम तन सार तजी करी, प्रभ केवल पाया ॥
(ચોવીસી 9/૨, ૪, ૬)
ગુરુ તે નથી જે બુદ્ધિમાન છે, ગુરુ તે છે જે પ્રજ્ઞાવાન છે. 1 પ્રજ્ઞાનું ઘટક છે સમર્પણ 1 ગુરુ વ્યક્તિ નથી, મહાયાત્રાનો સહયાત્રી છે. 1 શરણુમાં જવાનો અર્થ છે – ... તન્મય થઈ જવું.
• તપ થઈ જવું.
.. અભિન્ન થઈ જવું. o ભક્તિનું રહસ્ય – પ્રભુ .... હું તમારે અતીતકાળ છું.
તું મારે ભવિષ્યકાળ છે.
... વર્તમાનમાં હું તારા પથને પથિક છું. 0 આત્મદર્શન અને વસ્તુદર્શન. ઇ કાયોત્સર્ગના ત્રણ અર્થો ...
• સહિષ્ણુતા.
••• અભય.
... શિથિલીકરણ. n અભયનું પ્રથમ બિન્દુ છે –
. શરીરની ચિંતાથી મુક્ત થઈ જવું. = આચાર્ય સુહસ્તિી અને હાર, n કાયોત્સર્ગથી પ્રજ્ઞા જાગે છે.
પ્રજ્ઞાથી સમતા ઘટિત થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org