________________
નથી, કદી બનશે નહિ—કયારેય સભવ નથી. ભય અને મમત્વની ઉપસ્થિતિમાં તાણુની ખીમારી અસાધ્ય બની રહે છે. તેના કાઈ જ ઈલાજ થઈ શકતા નથી.
યાત્રા-પથનુ પરિવત ન
તાણુથી મુક્ત થવા માટે, આ સર્વ વ્યાપક બીમારીઓથી છુટકારા મેળવવા માટે માનવીએ પેાતાના યાત્રાને! માર્ગ બદલવા પડશે. ધર્મ ખીજુ શું કરે છે? તે માત્ર રસ્તા બદલે છે. ધર્મ કહે છેઃ આટલા દિવસ તમે ભયની સાથે ને સાથે ચાલી રહ્યા હતા; હવે અભયની સાથે ચાલા. ભયની રેખાથી દૂર રહીને અભયની રેખા પર ચાલેા. જે થવાનું હશે તે થશે. પુરુષાર્થ કરવા હાય તે પુરુષાર્થ પણ કરા. બદલવાના પ્રયત્ન કરે. માથે હાથ દઈને, નકામા થઈને, નિરાશ થઈને બેસી ન રહેા, ધર્મોના સિદ્ધાન્ત પુરુષાર્થહીનતાના સિદ્ધાન્ત નથી; તે પરમ પુરુષાતા સિદ્ધાન્ત છે. તે કહે છેઃ અટકે નહિ, પુરુષા કરતા રહેા. પરિસ્થિતિ બદલવાને ઉપક્રમ કરતા રહેા, પરન્તુ અંતર્મનમાં ભયનું પાલન-પાષણ ન કરે. ભયનું પાષણ કરશેા તે પરિસ્થિતિ વધુ વિકટ બનશે; શક્તિ વધુ નષ્ટ થશે. પરિસ્થિતિને પહેાંચી વળવાનુ સૌથી માટું સૂત્ર છે—સમયની સાધના અને પરાક્રમની સાધના. અભય અને પરાક્રમઅંતે સાથે સાથે ચાલે. ભયની સાથે પરાક્રમને નહિ જોડે. જ્યાં ભય સાથે પરાક્રમ જોડાય છે, ત્યાં ખીને મારવા, ખીજાને પ્રતાડિત કરવા, ખીજાને ફેંકી દેવાની વાત પ્રસ્તુત થાય છે કે જ્યાં અભય સાથે પરાક્રમ જોડાય છે, ત્યાં માત્ર પેાતાની શક્તિ પ્રગટ કરવાની વાત આવે છે; ખીજની ચિંતા સમાપ્ત થાય છે.
અભયા માર્ગ ઘણા વિશાળ છે. આચાય સુહસ્તી કાયાત્સની મુદ્રામાં એક વૃક્ષ નીચે ઊભા હતા. તેમણે સ’કલ્પ કર્યાં કે આખી રાત કાયેટ્સની મુદ્રામાં રહીશ. તેએ મેાટા શક્તિશાળી આચાય હતા. આખી રાત, ચાર પ્રહર સુધી કાયાત્સગ મુદ્રાના અભ્યાસ કરવે એ કાયેત્સગ પ્રતિમા કહેવાય છે. આચાય સ્થિર ઊભા છે; શિષ્યા આવે છે; સંભાળ લઈને ચાલ્યા જાય છે.
C
આચાર્ય ના ગળામાં હાર
સયેાગની વાત છે. મહારાજા શ્રેણિકની રાણી ચિલ્લના તળાવ પર સ્નાન કરવા ગઈ. બધાં જ આભૂષા કિનારા પર મૂકી દીધાં. ગળાના
Jain Educationa International
૧૨
For Personal and Private Use Only
www.jainelibrary.org