Book Title: Kavya Amrut Zarna Author(s): Ravjibhai C Desai Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 6
________________ ममत्ति परिवज्जामि णिममत्तिमुवट्टिदो। आलंबणं च मे आदा अवसेसाई वोसिरे ॥ –શ્રી મૂલાચાર શરીરાદિ સર્વ પરમાંથી હું મમત્વને અત્યંત તજી દઉં છું. અને નિર્મમતાને, અકિંચનભાવને ધારણ કરું છું. આત્મા જ એક મારું આલંબન છે, બાકી સર્વ પરને હું તજી દઉં છું. अकिंचनोऽहमित्यास्व त्रैलोक्याधिपतिर्भवः। योगिगम्यं तव प्रोक्तं रहस्यं परमात्मनः।। –શ્રી આત્માનુશાસન હું અકિંચન, પરમાં મમતા રહિત છું, એમ અભ્યાસ કર. તેથી તે ત્રણ લેકને અધિપતિ થઈશ. પરમાત્મપદ પામવાનું પેગિઓને ગમ્ય એવું આ રહસ્ય તને કહ્યું છે. अहमिक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमित्तपि॥ –શ્રી સમયસાર ૩૮ આત્માથી જ પ્રત્યક્ષ એવી ચૈતન્યતિ માત્ર આત્મા તે હું છું. હું એક છું. સર્વ અશુદ્ધ પર્યાથી જુદો જ્ઞાનસ્વરૂપે અનુભવાતો હું સદા શુદ્ધ છું. ઉપગલક્ષણે સનાતન સકુરિત એ જ્ઞાનદર્શનમય છું. સદા અરૂપી છું. તેથી ભિન્ન અન્ય કોઈ પણ, પરમાણુ માત્ર પણ, મારું નથી. अहमिक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो । तमि ठिओ तच्चित्तो सव्वे एए खयं णेमि ॥ –શ્રી સમયસાર ૭૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 300