Book Title: Karmgranth Vivechan Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand Publisher: Bhogilal Jivraj View full book textPage 9
________________ કરે છે; પરન્તુ તે જડ પદાથ ને કાંઇ પણ અસર કરી શકતુ નથી, તેમ કમ વાદનુ' મન્તવ્ય છે કે ફળ આપવામાં કમને ઈશ્વરની પ્રેરણાની જરૂર નથી, સર્વ જીવા ચેતન છે અને તે શુભ કે અશુભ અધ્યવસાયના અનુસારે કમ બધ કરે છે; ચેતનના સ’ગગ થી તેનામાં નિયત સમયે ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે અને ક્રમના ફળની ઈચ્છા ન હેાવા છતાં શુભ અથવા અશુભ કતુ ફળ તેને મળે છે. કેવળ ઇચ્છા નહિ હાવાથી તે તેના ફળને રોકી શકતા નથી. જેમ, કાઇ મનુષ્ય સ્વાદની લાલચથી વિષમિશ્રિત સ્વાદ્રિષ્ટ ભોજન કરે છે અને ફળની અનિચ્છા છતાં પણ તેની અસર તેને અવશ્ય થાય છે. અહી ઈશ્વકતૃત્વવાદી એટલુ કહે છે કે ઈશ્વરની ઇચ્છાથી કમ`પ્રેરિત થઇને, તે પાતપેાતાના વિપાક જીવને વિષે પ્રકટ કરે છે. તે સબન્ધુ ક્રવાદી જૈન દર્શન એમ કહે છે કે જીવનમાં પેાતાના પિરણામને અનુસારે કમ ખંધદ્વારા એવા સહઁસ્કાર પડે છે અને તે ફલાભિમુખ થતાં તેથી પ્રેરિત થઈને જીવ કર્મના ફળને સ્વયમેવ ભાગવે છે. ત્રીજા આક્ષેપનુ' સમાધાન-ઇશ્વર ચેતન છે અને જીવ પણ ચેતન છે. માત્ર તેમનામાં એટલું અન્તર છે કે જીવની સર્વ શક્તિએ કનાં આવરણાથી ઢંકાયેલી છેઅને ઇશ્વરની સર્વ શક્તિએ આવરણથી રહિત છે, પરન્તુ જ્યારે જીવ પેાતાના આવરણેાને દૂર કરે છે ત્યારે તેની સર્વ શક્તિઓ પૂર્ણ રૂપમાં પ્રકાશિત થઇ જાય છે. પછી જીવ અને ઇશ્વરમાં કઈ પણ પ્રકારનું અંતર રહેતુ નથી. માત્ર વિષમતાનું કારણુ ઔપાધિક ક્રમ` છે. અને તે જ્યાં સુધી હેાય ત્યાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 454