Book Title: Karmgranth Vivechan Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand Publisher: Bhogilal Jivraj View full book textPage 8
________________ (૩) ઈશ્વર જ એક એવી વ્યક્તિ છે જે સદા મુક્ત છે અને જીવાની અપેક્ષાએ પણ તેમનામાં અશ્વર્યાદિ ગુણાની વિશેષતા હોય છે, માટે કમ વાદને માનનારા જૈનાનુ આ માનવુ· ઠીક નથી કે કમ છૂટી જવાથી સર્વ જીવ સમાન રીતે ઇશ્વર તુલ્ય થઇ શકે છે. પહેલા આક્ષેપનુ સમાધાન-જૈન ઇન એમ માને છે કે આ જગત કોઇપણ સમયે તદ્ન નવું ખન્યું નથી, પણ અનાદિક્ર અનંત છે. તેમાં પ્રતિસમયે પરિવર્તન થયા કરે છે. કેટલાંએક પિરવત ના એવાં હાય છે કે જેમાં મનુષ્ય આદિ પ્રાણીઓના પ્રયત્નની અપેક્ષા રહે છે અને કેટલાંએક પિરવત ના એવાં હાય છે કે જેમાં કોઇના પણ પ્રયત્નની અપેક્ષા રહેતી નથી, કાળ સ્વભાવાદિ કારણેાથી તેવાં પિરથના થયાં કરે છે, માટે તેમાં ઇશ્વરના કતૃત્વને માનવાની જરૂર નથી. બીજા આક્ષેપનુ સમાધાન-પ્રાણી જેવાં કમ કરે છે તેનુ ફળ તેને તેવાં ક્રમ દ્વારા મળે છે. ક્રમ જડ છે અને કોઇપણ પ્રાણી પોતે કરેલાં ખરાખ કર્માંનું ફળ ઇચ્છતા નથી એ ઠીક છે, પરન્તુ અહીં. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે કમ જડ હાવા છતાં પણ ચેતનના સ'સર્ગ'થી તેનામા એક એવી શક્તિ પેદા થાય છે કે તે શુભ અશુભ વિપાક નિયત સમયે જીવને વિષે પ્રટ કરે છે. ચેતનના સબંધ સિવાય જડ ક્રમ વિપાક આપવામાં સમય થતુ નથી. જેમ એક મનુષ્ય વિષનુ શક્ષણ કરે અને તે વિષ પેાતાની શક્તિ પ્રમાણે તેને અસરPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 454