Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ પર પરાથી તા જૈન ધમ અને કવાદના અવિનાભાવ નિયત સંબંધ કહી શકાય. એટલે કે જૈન ધમ અને કમ વાદ અને અનાદિ કહી શકાય, માટે ક્રમ વાદના સંબધ પ્રવાહરૂપથી જૈન ધર્મની સાથે અનાદ્ધિ છે, અતિહાસિક દૃષ્ટિએ કવાદના મૂલ ભૂત ભગવાન પાર્શ્વ નાય અને ભગવાન મહાવીર કહીં શકાય.. આધુનિક ઇતિહાસ વેત્તાએ ભગવાન પાર્શ્વનાથથી જૈન ધર્મના ઇતિહાસની શરૂઆત કરે છે. તેથી તેમના મતે પણ કમના સિદ્ધાંત ભગવાન પાર્શ્વનાથ જેટલા પ્રાચીન ગણવા જોઇએ. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરને સિદ્ધાન્ત દેશ કાળની દૃષ્ટિએ અમુક આચારની ભાખતા સિવાય ભિન્ન ન હતા. ભગવાન મહાવીરના સમયમાં ભારતવર્ષોમાં જૈનધમ સિવાય વૈશ્વિક અને ખોદ્ધ એ અને ધર્માં પણ વિદ્યમાન હતા. પણુ બંનેના સિદ્ધાંતા મુખ્ય વિષયમાં તદ્દન જુદા હતા. મૂળ વેદો, ઉપનિષદો, સ્મૃતિ અને વેદાનુયાયી દનામાં ઇશ્વર સબંધે એવી કલ્પના હતી કે, જગતના ઉત્પાદક એક १ सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् । વિશ્વ પૃથિવી પાન્તરિક્ષમથો .......... (૪૦ મૈં ૨૦ સૂ॰ ૨૧) २ यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रयन्त्यभिसंविशन्ति तद्विजिज्ञासस्व तद् ब्रह्मेति । (àત્તિ ૩-૨) ૩ જુએ મનુસ્મૃતિ અ. ૧ ક્ષેા. ૫-૯.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 454