________________
કર્મગ્રંથ-૬
૫.૨
પ્ર.૩ ઉ:
તેરસ બારિસ્કારસ
ઈતો પંચાઈ એ ગુણો / ૧૪ ll ભાવાર્થ : અઠ્ઠાવીસ-સત્તાવીસ - છવ્વીસ - ચોવીસ - એકવીસ - તેર - બાર -
અગ્યાર - પાંચ - ચાર - ત્રણ - બે અને એક પ્રકૃતિઓ રૂપ એમ ૧૫ સત્તાસ્થાનો હોય છે. તે ૧૪ .
બાવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન તેમાં પ્રકૃતિઓ કઈ કઈ? ઉ: બાવીસ પ્રકૃતિઓ મોહનીય કર્મની આ પ્રમાણે. જાણવી. ૧૬ કષાય
ભય-ગુપ્તા-હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-મિથ્યાત્વમોહનીય પુરુષવેદ અથવા સ્ત્રીવેદ અથવા નપુંસકવેદ એકવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન કઈ રીતે જાણવું? એકવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન આ પ્રમાણે. જાણવું. ૧૬ કષાય-ભય
જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ- શોક-પુરુષવેદ અથવા સ્ત્રીવેદ પ્ર. ૪ સત્તર પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે હોય? ઉઃ અપ્રત્યાખ્યાનીય ૧૨ કષાય-ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ
શોક - પુરુષવેદ. પ્ર. ૫ તેર પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉઃ આ પ્રમાણે. - પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ
અથવા અરતિ-શોક-પુરુષવેદ
નવ પ્રકૃતિઓનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉ: આ પ્રમાણે.-સંજ્વલન ૪ કષાય, ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા
અરતિ-શોક-પુરુષવેદ. પ્ર. ૭ પાંચ પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉઃ આ પ્રમાણે.- સંજ્વલન ચારકષાય-પુરુષવેદ. પ્ર. ૮ ચાર પ્રકૃતિનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉઃ આ પ્રમાણે.- સંજ્વલન ચારકષાય. પ્ર. ૯ ત્રણ પ્રકૃતિઓનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉઃ આ પ્રમાણે.-સંજ્વલનમાન-માયા-લોભ. * પ્ર. ૧૦ બે પ્રકૃતિઓનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉ: આ પ્રમાણે.- સંજ્વલનમાયા - લોભ.
પ્ર. ૬