________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
સમકિત. પ્ર. ૪૩ સત્તર પ્રકૃતિનું જ બંધસ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉ: એક મિશ્રસમકિત. પ્ર. ૪૪ તેર પ્રકૃતિનું જ બંધસ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉ: એક- દેશવિરતિચારિત્ર. પ્ર. ૪૫ નવ પ્રકૃતિનું બંધસ્થાન હોય તેવી માગણા કેટલી હોય? ઉ: એક- પરિહારવિશુદ્ધચારિત્ર. પ્ર. ૪૬ પહેલા બે વિના આઠ બંધસ્થાનો હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉ: છ માર્ગણા હોય. ૩ જ્ઞાન - અવધિદર્શન - ક્ષાયિક - ઉપશમસમકિત. પ્ર. ૪૭ છેલ્લા છ બંધસ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉઃ ૩ માર્ગણા હોય સામા. છેદોપ.સંયમ મન:પર્યવજ્ઞાન. પ્ર. ૪૮ સત્તર - તેર - અને નવ એ ત્રણ બંધસ્થાનવાળી માર્ગણી કેટલી? ઉ: એક માર્ગણા હોય ક્ષયોપશમસમકિત. પ્ર. ૪૯ દશ બંધસ્થાન આદિની માર્ગણા સંખ્યા કેટલી થાય? ઉ :
દશ બંધસ્થાનની માર્ગણા સંખ્યા આ પ્રમાણે. દશ બંધસ્થાનવાળી
૧૩ માર્ગણા હોય નવ બંધસ્થાનવાળી
૧ માર્ગણા હોય આઠ બંધસ્થાનવાળી
૭ માર્ગણા હોય સાત બંધસ્થાનવાળી
૧ માર્ગણા હોય છ બંધસ્થાનવાળી
૬ માર્ગણા હોય પાંચ બંધસ્થાનવાળી
૫ માર્ગણા હોય ચાર બંધસ્થાનવાળી
૧ માર્ગણા હોય ત્રણ બંધસ્થાનવાળી
૮ માર્ગણા હોય બે બંધસ્થાનવાળી
૮ માર્ગણા હોય એક બંધસ્થાનવાળી
૮ માર્ગણા હોય એકય બંધસ્થાન ન હોય તેવી
૪ માર્ગણા હોય
૬૨ માર્ગણા હોય છબ્બાવીસે ચઉ ઈગલીસે સરસ તેર સે દો દો . નવબંધગે વિ દુણિણ ઉ ઈકિક કકમપરં ભંગ / ૧૬ /