SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ સમકિત. પ્ર. ૪૩ સત્તર પ્રકૃતિનું જ બંધસ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉ: એક મિશ્રસમકિત. પ્ર. ૪૪ તેર પ્રકૃતિનું જ બંધસ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉ: એક- દેશવિરતિચારિત્ર. પ્ર. ૪૫ નવ પ્રકૃતિનું બંધસ્થાન હોય તેવી માગણા કેટલી હોય? ઉ: એક- પરિહારવિશુદ્ધચારિત્ર. પ્ર. ૪૬ પહેલા બે વિના આઠ બંધસ્થાનો હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉ: છ માર્ગણા હોય. ૩ જ્ઞાન - અવધિદર્શન - ક્ષાયિક - ઉપશમસમકિત. પ્ર. ૪૭ છેલ્લા છ બંધસ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉઃ ૩ માર્ગણા હોય સામા. છેદોપ.સંયમ મન:પર્યવજ્ઞાન. પ્ર. ૪૮ સત્તર - તેર - અને નવ એ ત્રણ બંધસ્થાનવાળી માર્ગણી કેટલી? ઉ: એક માર્ગણા હોય ક્ષયોપશમસમકિત. પ્ર. ૪૯ દશ બંધસ્થાન આદિની માર્ગણા સંખ્યા કેટલી થાય? ઉ : દશ બંધસ્થાનની માર્ગણા સંખ્યા આ પ્રમાણે. દશ બંધસ્થાનવાળી ૧૩ માર્ગણા હોય નવ બંધસ્થાનવાળી ૧ માર્ગણા હોય આઠ બંધસ્થાનવાળી ૭ માર્ગણા હોય સાત બંધસ્થાનવાળી ૧ માર્ગણા હોય છ બંધસ્થાનવાળી ૬ માર્ગણા હોય પાંચ બંધસ્થાનવાળી ૫ માર્ગણા હોય ચાર બંધસ્થાનવાળી ૧ માર્ગણા હોય ત્રણ બંધસ્થાનવાળી ૮ માર્ગણા હોય બે બંધસ્થાનવાળી ૮ માર્ગણા હોય એક બંધસ્થાનવાળી ૮ માર્ગણા હોય એકય બંધસ્થાન ન હોય તેવી ૪ માર્ગણા હોય ૬૨ માર્ગણા હોય છબ્બાવીસે ચઉ ઈગલીસે સરસ તેર સે દો દો . નવબંધગે વિ દુણિણ ઉ ઈકિક કકમપરં ભંગ / ૧૬ /
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy