________________
કર્મગ્રંથ-૬
જાતિ - ત્રસકાય - ૩યોગ-સંજ્વલનલોભ-૪ જ્ઞાન-સામાયિક-છેદોપ. સંયમ - ૩ દર્શન - શુકુલ વેશ્યા - ભવ્ય.-ક્ષાયિક - ઉપશમ સમકિત
- સન્ની - આહારી પ્ર. ૩૨ દસેય બંધ સ્થાન હોય એવી માર્ગણાઓ કેટલી હોય? ઉઃ દસેય બંધસ્થાનવાળી ૧૩ માર્ગણા હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ
- ત્રસકાય - ૩ યોગ - સંજ્વલનલોભ - ચક્ષુ - અચક્ષુદર્શન -
શુકુલલેશ્યા - ભવ્ય - સત્રી - આહારી. પ્ર. ૩૩ એકથી નવ બંધસ્થાનવાળી માર્ગણા કેટલી હોય? ઉ: એક હોય- માયા. પ્ર. ૩૪ એક થી આઠ બંધસ્થાનવાળી માર્ગણા કેટલી? ઉ: એક- માન. પ્ર. ૩૫ એક થી છ બંધસ્થાનવાળી માર્ગણા કેટલી? ઉઃ ત્રણ હોય- ત્રણ વેદ. પ્ર. ૩૬ એક થી પાંચ બંધસ્થાનવાળી માર્ગણા કેટલી હોય? ઉઃ પાંચ હોય- પહેલી પાંચ વેશ્યા. પ્ર. ૩૭ એકથી ચાર બંધસ્થાનવાળી માર્ગણા કેટલી હોય? ઉ: એક હોય- તિર્યંચગતિ. પ્ર. ૩૮ એક થી ત્રણ બંધસ્થાનવાળી માર્ગણા કેટલી હોય? ઉ: ૭ માર્ગણા હોય - દેવગતિ-નરકગતિ-૩ અજ્ઞાન-અવિરતિ-અણાહારી. પ્ર. ૩૯ પહેલા બે બંધસ્થાનવાળી માર્ગણા કેટલી હોય? ઉઃ ૮ માર્ગણા હોય, એકેન્દ્રિય આદિ ૪ જાતિ-પૃથ્વી અપૂકાય -
વનસ્પતિકાય - અસત્રી. પ્ર. ૪૦ પહેલું બંધ સ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉઃ ચાર માર્ગણા હોય તેઉકાય - વાયુકાય - અભવ્ય - મિથ્યાત્વ. પ્ર. ૪૧ એકેય બંધ સ્થાન ન હોય તેવી માર્ગણા કેટલી? ઉ: ૪ માર્ગણા હોય છે. કેવલજ્ઞાન - સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત ચારિત્ર
- કેવલદર્શન. પ્ર. ૪૨ એકવીસ પ્રકૃતિનું જ બંધસ્થાન હોય તેવી માગણા કેટલી હોય? ઉ: એક્વીસ પ્રકૃતિનું જ બંધસ્થાન હોય એવી ૧ માર્ગણા હોય-સાસ્વાદન