________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉઃ ચાર પ્રકૃતિનું બંધ સ્થાન એક સન્નીપર્યા. જીવભેદમાં હોય તથા એક
નવમા ગુણસ્થાનકના બીજા ભારો હોય. પ્ર. ૨૫ ચાર પ્રકૃતિનું બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ ? ઉઃ ચાર પ્રકૃતિનું બંધસ્થાન ૨૫ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ
પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૪ કષાય-૪ જ્ઞાન-સામાયિક-છેદોપ
૩ દર્શન-શુકલ લેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષાયિક-સન્ની-આહારી. પ્ર. ર૬ ત્રણ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય?
કયા? ઉ : ત્રણ પ્રકૃતિનું બંધસ્થાન એક સન્નીપર્યા. જીવભેદમાં હોય તથા એક
નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગમાં હોય. પ્ર. ૨૭ ત્રણ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : ત્રણ પ્રકૃતિનું બંધસ્થાન ૨૪ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ
પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ -માન-માયા-લોભકષાય-૪ જ્ઞાનસામાયિક-છેદોપ-૩ દર્શન-શુક્લ લેગ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષાયિક-સન્ની
આહારી. પ્ર. ૨૮ બે પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય?
કયા? ઉઃ બે પ્રકૃતિનું બંધસ્થાન એક સન્નીપર્યા. જીવભેદમાં હોય તથા એક
નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે હોય. પ્ર. ૨૯ બે પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ: બે પ્રકૃતિનું બંધસ્થાન ૨૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ
ત્રસકાય-૩ યોગ-સંજ્વલનમાયા - લોભ - ૪ જ્ઞાન - સામાયિક, છેદોપ. સંયમ - ૩ દર્શન - શુકુલ વેશ્યા - ભવ્ય - ક્ષાયિક - ઉપશમ
સમકિત - સન્ની - આહારી પ્ર. ૩૦ એક પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય? ઉ: એક પ્રકૃતિનું બંધસ્થાન એક સન્નીપર્યાપ્તા જીવભેદમાં તથા એક નવમા
ગુણસ્થાનકના પાંચમા ભાગે હોય. પ્ર. ૩૧ એક પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉઃ એક પ્રકૃતિનું બંધસ્થાન ૨૨ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિય