________________
૪
આહારી-આણાહારી.
પ્ર. ૧૮ તેર પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદમાં હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય છે ? કયા ?
ઉ :
તેર પ્રકૃતિનું બંધસ્થાન એક (સન્ની પર્યા) જીવભેદમાં હોય તથા એક પાંચમા ગુણસ્થાનકે હોય છે.
તેર પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ? તેર પ્રકૃતિનું બંધસ્થાન ૩૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ-તિર્યંચગતિ પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ જ્ઞાન-દેશવિરતિ૩ દર્શન-૬ લેશ્યા-ભવ્ય-ઉપશમ - ક્ષયોપશમ-જ્ઞાયિક સમકિત-સન્ની આહારી.
પ્ર. ૧૯ ઉ :
પ્ર. ૨૦
ઉ :
પ્ર. ૨૧
૯ :
:
કર્મગ્રંથ-૬
પ્ર. ૨૩
ઉ :
પ્ર. ૨૪
નવ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? કયા ?
નવ પ્રકૃતિનું બંધસ્થાન એક સન્ની પર્યા.જીવભેદમાં હોય તથા ત્રણ ગુણસ્થાનકમાં હોય (૬-૭-૮)
પ્ર. ૨૨ પાંચ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય ?
કયા?
6:
નવ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
નવ પ્રકૃતિનું બંધસ્થાન ૩૫ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૪ જ્ઞાન-સામાયિક છેદોપ.- પરિહાર ચારિત્ર, ૩ દર્શન-૬ લેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષયોપશમ ક્ષાયિક-સન્ની-આહારી.
પાંચ પ્રકૃતિનું બંધસ્થાન એક સન્નીપર્યા. જીવભેદમાં હોય તથા એક નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે હોય.
પાંચ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ? પાંચ પ્રકૃતિનું બંધસ્થાન ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ પંચન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૪ જ્ઞાન-સામા. છેદોપ.- ૩ દર્શન-શુક્લ લેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષાયિક-સન્ની-આહારી. ચાર પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય ? કયા ?.