________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
વાળા છે. બંધના અભાવે એક પ્રકૃત્તિનો ઉદય હોય તથા ઉદયના અભાવે પણ મોહનીયની સત્તા હોય છે. // ૧૯ દસ વગેરે ઉદય સ્થનોને આશ્રયીને અનુક્રમે એક - છ - અગ્યાર - દસ - સાત - ચાર અને એક એમ કુલ ચાલીશ ચોવીશી ભાંગા નિશ્ચયે હોય. બે પ્રકૃતિમાં ઉદયે બાર ભાંગા અને એક પ્રકૃતિના ઉદયે અગ્યાર ભાંગા હોય છે. તે ૨૦ . નવસોત્યાસી ઉદયનાં વિકલ્પ વડે સંસારી જીવો મુંઝાયેલા જાણવા. છ હજાર નવસો સુડતાલીસ પદના સમુહ વડે સંસારી જીવો મુંઝાયેલા જાણવા. તે ૨૧ . મતાંતરે નવસો પંચાણુ ભાંગા વડે સંસારી જીવો મુઝાયેલા જાણવા. તથા છ હજાર નવસો એકોતેર પ્રકૃતિના સમુહ વડે સંસારી જીવો મુંઝાયેલા જાણવા. | ૨૨ || બાવીસના બંધે ત્રણ સત્તાસ્થાનો (૨૮-૨૭-૨૬) એકવીસના બંધે એક અઠ્ઠાવીશનું સત્તાસ્થાન-સત્તરના બંધે છ સત્તાસ્થાનો (૨૮-૨૭-૨૪-૨૩-૨૨-૨૧) તેર અને નવ પ્રકૃતિના બંધે પાંચ પાંચ સત્તાસ્થાનો (૨૮-૨૪-૨૩૨૨-૨૧) હોય. | ૨૩ / પાંચ પ્રકૃતિના બંધને વિષે છ સત્તાસ્થાનો હોય (૨૮-૨૪-૨૧-૧૩૧૨-૧૧) ચારના બંધને વિષે છ સત્તાસ્થાનો હોય (૨૮-૨૪-૨૧-૧૧-૫૪) બાકીનાં ત્રણ - બે અને એક બંધસ્થાનને વિષે દરેકને પાંચ જ સત્તાસ્થાન જાણવા. બંધના વિચ્છેદે સૂમસંઘરાયે (૨૮-૨૪-૨૧-૧) સત્તાસ્થાનો હોય છે . ૨૪ મોહનીયને વિષે દસ બંધસ્થાનો- નવ ઉદય સ્થાનો અને પંદર સત્તા
સ્થાનો લ્હા એ પછી આગળ નામકર્મ કહીશું. તે ૨૫ . પ્ર. ૫૦ મોહનીય કર્મના ઉદયસ્થાનો કેટલા હોય? કયા? ઉ: મોહનીય કર્મના ઉદય સ્થાનો નવ હોય છે. તે આ પ્રમાણે, ૧. દસ