Book Title: Karmgranth 05 by 01 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Fulabhai Ranchodbhai Parivar View full book textPage 7
________________ [ 6 ] છે. લઘુ-સંગ્રહણીનું લખાણ તૈયાર થયેલ છે. કર્મગ્રંથ-૫ ભાગ-૨ તથા લઘુ-સંગ્રહણું ટૂંકમાં જ પ્રેસમાં જશે. દિવાળી પહેલાં આ બે પુસ્તક બહાર પાડવાની ભાવના મારી ત્યારે જ ફળીભૂત થાય કે આપશ્રીની ઉદારતા પ્રશ્નોત્તરી ગ્રંથમાળા તરફ વળે. પરમ પૂજ્ય, શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક, હસ્તગિરિ તીર્થ-ઉદ્ધારક પૂ. આ. શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યપાદશ્રી સ્વ. શિષ્યરત્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય જીતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મહારાજ આ પુસ્તકના મેટરને ક્ષતિ- રહિત કરવામાં ખૂબ જ સહાયક બન્યા છે. માટે આપણે તેઓશ્રીના ખૂબ જ ઋણી છીએ. * મૂળ નાર નિવાસી હાલ ગેપીપુરા–સૂરતમાં વસતા સ્વ. પટેલ ફૂલાભાઈ રણછોડભાઈ પરિવારની ઉદારતા જ ગ્રંથમાળાની અગિયાર પ્રકાશને રૂપી ઈમારતની પ્રણેતા છે. કર્મગ્રંથ-૫ ભાગ-૨ તથા જીવવિચાર–દંડક અને લધુ-સંગ્રહ ટૂંક સમયમાં જ પ્રેસમાં જાય તેવી ભાવના સાથે વિરમું છું પ્રેસ-દોષ શુદ્ધિપત્રકમાં જોઈ-સુધારીને વાંચવા અમારી ભલામણ છે. સંઘ સેવક શાહ અશોક કે. સુરત Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194