Book Title: Karm Sambandhi Jain Sahitya
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 12
________________ (૨૪) કુંવરજી આણંદજીનું ભાષણ. ૩ સૂક્ષ્માથે વિચાર સારોદ્ધાર સાર્ધશતક ( કર્મગ્રંથ.) જિનવલ્લભસૂરિ કૃત, ગાથા ૧૫ર. ભાષ્ય ગાથા ૧૧૦ -- , ચૂર્ણિ રર૦૦ મુનિચંદ્ર કૃત. વૃત્તિ ૮૫૦ હરિભદ્ર કૃત. » વૃત્તિ ૩૭૦૦ ધનેશ્વરસૂરિ કૃત. ટિપ્પનક ૧૪૦૦ (કર્તાનું નામ નથી) ૪ પાંચ નવ્ય કર્મગ્રંથ. કુલ ગાથા પરર. શ્રી દેવેદ્રસૂરિ કૃત. , વૃત્તિ પણ. ૧૦૧૩૭. અવચૂરિ ર૫૮ મુનિશેખર કૃત. , અવચૂરિ. ૫૪૦૭ ગુણરત્નકૃત. ( છ કર્મ ગ્રંથની ભેળી ) ૫ સત્તરી [ સપ્તતિકા છો કર્મગ્રંથ | ગાથા. ૯૧ ચંદ્રષિ મહત્તર કુત. » ચૂર્ણિ પત્ર ૧૩ર કર્તાનું નામ નથી. » વૃત્તિ સ્વપજ્ઞ ર૩૦૦. શ્રી મુનિશેખરસુરિ કૃત ૪૧પ૦ , મલયગિરિજી કૃત ૩૭૮૦ ટિમ્પક ગાથા ૫૪૭ રામદેવ કુત. » ભાષ્ય શ્રી અભયદેવ સૂરિકૃત ગાથા ૧૯૧. તેની ઉપર વૃત્તિ શ્રી મેરૂતુંગ આચાર્ય વિરચિત. ગ્રંથાગ્ર. ૪૧૫૦ ૬ સંસ્કૃત કર્મગ્રંથ ૪. શ્રી જયતિલકસૂરિ વિરચિત. લેક પ૬૯ ૧ પ્રકૃતિવિચ્છેદ પ્રકરણ ૧૩૯ ૨ સુસ્માર્થસંગ્રહ પ્રકરણ. ૨૨ ૩ પ્રકૃતિ સ્વરૂપ સંરૂપણ પ્રકરણ. ૧૮૧ ૪ બંધસ્વામીત્વ પ્રકરણ. ૪૭ ૭ કમ સ્તવ વિવરણ, કમળસંયમ ઉપાધ્યાય કૃત. ૮ કર્મ સંબધી હકીકતવાળા ૫-૭ નાના નાના પ્રકરણે–સટીક છે. ગુજરાતી ભાષાંતર સાથે (છપાયેલ) ૧ પ્રકરણમાળામાં છ કર્મગ્રંથ અર્થ સહિત. (અમદાવાદ વિદ્યાશાળા) ૨ મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છ કર્મગ્રંથ વિસ્તાર અર્થયુક્ત. ૩ પંડિત સુખલાલજી કૃત, હિંદી વિવેચનવાળા. ચાર કમ છે. ૪ પ્રથમ કર્મગ્રંથ વિવેચન સહિત. [ પંડિત ભગવાનદાસ હરખચંદ ]. ૫ કમપ્રકૃતિ ગ્રંથ સટીકનું ભાષાંતર. (શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ) ( ૬ કર્મવિચાર ભાગ ૧ લે. [ પરભુદાસ બેચરદાસ પારેખ ] સ્વતંત્ર લેખ, ૭ યંત્રપૂર્વક કર્મગ્રંથાદિ વિચાર. [ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ] ૮ કર્મબોધ પ્રભાકર, વાગરાનિવાસી વરજંગ સદાજી જૈન વિરચિત. | ( બહુ ઉપયોગી સંગ્રહ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16