Book Title: Karm Sambandhi Jain Sahitya
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 14
________________ (૧૬) કુંવરજી આણંદજીનું ભાષણ. ૦ ૨ કષાય પ્રાભૂત, ગુણધર આચાર્ય કૃત. ગાથા ૨૩૬ ૧ ચૂર્ણ વૃત્તિ. યતિવૃષભાચાર્ય કૃત. ૨ ઉચ્ચારણ વૃત્તિ. ઉચ્ચારણાચાર્ય કૃત. ૧૨૦૦૦ ૩ શામકુંડ આચાર્ય કૃત. ६००० ૪ /બુરાચાર્ય કૃત. (કર્મ પ્રાભૂતની આની મળીને ) ८४००० ૫ બખ્ખદેવગુરૂ કૃત, પ્રાકૃતમાં ૬ વીરસેન ને જિનસેન કૃત. જયધવળા નામની. પ્રાકૃત, સંસ્કૃત, કર્ણાટકી ભાષામિશ્રિત. આ ઉપર જણાવેલ ગ્રંથ કે ટીકા છપાયેલ નથી. લખેલ છે પણ દુર્લભ્ય છે. ૩ ગમ્મસાર-ગાથા ૧૭૦૫, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કૃત. એમાં છવકાંડ ગાથા ૭૩૩ માં ને કર્મકાંડ ગાથા ૯૭૨ માં છે, એનું નામ પંચ સંગ્રહ પણ છે. તે અવસ્થાન, સુદ્રબંધ, બંધસ્વામી, વેદનાખંડ ને વર્ગણુખંડ– એ પાંચ વિષય હોવાથી પડેલ છે. એની ઉપર કનડી, સંસ્કૃત ને હિંદીમાં ઘણી ટીકાઓ બનેલી છે. તેમાં મુખ્ય નીચે પ્રમાણે છે. કર્ણાટકી ટીકા ચામુંડરાય કૃત. સંસ્કૃત ટીકા કેશવવણી કત. સંસ્કૃત ટીકા, બીજી, શ્રીમદભયચંદ્ર કૃત, હિંદી ટીકા ટેડરમલજી કૃત. તે ભાષા ટીકા સાથે છપાયેલ પણ છે. ૪ લબ્ધિસાર-નેમિચંદ્રાચાર્ય કૃત–એમાં પાંચ લબ્ધિઓ ને ઉપશમ તથા ક્ષેપક શ્રેણિનું વર્ણન ગાથા ૬૫૦ માં છે. ૫ ક્ષપણાસાર–માધવચંદ્ર ગ્રેવિદ્યદેવકૃત, સંસ્કૃત ગદ્યમાં છે; ટેડરમલજીએ કરેલી ગેમ્સટરસારની ભાષા ટીકામાં લબ્ધિસાર ને લપણુસાર બંનેને સમાવેશ કર્યો છે. ૬ પંચસંગ્રહ-અમિતગતિ વીતરાગ કૃત-સંસ્કૃત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16