Book Title: Kanchan ane Kamini Author(s): Jaybhikkhu Publisher: Gurjar Granth Ratna Karyalay View full book textPage 6
________________ EDITIN પુરાવચન : લેખક : શ્રી. મધુસૂદન માદી, એમ. એ. એલએલ. મી. સામાજિક યોજના પાછળ એ દ્વો રહેલાં છેઃ બણુ અને સયોજન. ધણુ અને સયેાજનમાં સમાજની ચંચળ સ્થિરતા વસેલી છે. સમાજમાં સ્થિરતા છે અને તેમાં ચંચળતા પણ છે. આ ખે તત્ત્વાના મૂળમાં કંચન અને કામિનીએ એછે! ભાગ ભજવ્યા નથી. તેમણે કલહ નિપજાવ્યા છે અને કલહમાં વિજય પ્રાપ્ત કરવા સામે સબટ્ટને પણ નિપજાવ્યાં છે. રામાયણમાં આય સંસ્કૃતિ અને વાનરસંસ્કૃતિનું સયાજન એ ખીજી દષ્ટિએ રાક્ષસસંસ્કૃતિ સાથેના કલહ ઉપર વિજય મેળવવાનુ સાધન હતું, અને તે કલહમાં સામ્રાજ્યની એષણા અને સ્ત્રીનું અપહરણુ એ બંનેએ પૂરા ભાગ ભજવ્યા છે. વાલિ અને સુગ્રીવના કલહમાં સુગ્રીવ સામ્રાજ્ય અને વાલિની પત્ની તારાને પ્રાપ્ત કરે છે, અને રામનેા તે સાથી બને છે. વિભીષણુતે પણુ, રામને પક્ષ લેતાં અને રામને વિજય થતાં, લંકાનું સામ્રાજ્ય અને રાણી મંદોદરી એ એમની પ્રાપ્તિ થાય છે. જર્ (જમીનના સમાવેશ જરમાં કરી દઈ એ ) અને જોરુ—કચન અને કામિની—એ કજિયાનાં છેા છે એટલું જ નહિ પણ સમાજની યેાજનામાં પણુ, તેમની સારી રીતની પ્રાપ્તિPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 292