Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ દિલમાં હાય છે, શાશ્ત્રગર્ભિત રીતે ખાદેશ પણ છે. પશુ સાથે રહેવું અને સારા દેખાવું એ સામાજિક નિયમને આધારે સામાન્ય રીતે તે! માણસ સ્ત્રી સાથે ધણુમાં આવતા નથી કે તેના ઉપર ખળજબરી કરતા નથી. પરંતુ કટોકટીના પ્રસંગેામાં પેાતાની સત્તાથી કુટુંબમાં તેમ સમાજમાં સ્ત્રીને હરગિજ માણસ ખાવતા જ રહ્યો છે. હા, કાઇક અપવાદો હોય છે અને અપવાદો હાય તેનુ કારણ એ હાય છે કે માનવજાતના સર્જનમાં પુરુષની જેમ જ સ્ત્રીના હિસ્સા હાય છે.૭ વળી કેટલીક વાર અમુક સ્ત્રીએ પોતે જ પ્રભાવશાળી હાય છે તે પણ બીજુ કારણ છે. પણ આ તેા વૈયક્તિક વાત થઈ. સામાન્ય રીતે તે માનવસંસ્થામાં સ્ત્રીનું સ્થાન આચારમાં ગૌણ રહ્યું છે દરખાનેથી તે। માલિકીની મિલકત જેવું રહ્યું છે; જ્યારે વિચારમાં, સમાનતાની વાતા કરતી માનવસંસ્થાઓમાં તેમને પુરુષસમેાવડી, માનવજાતિની શક્તિસ્વરૂપ ગણવામાં આવી છે. પરંતુ ૬. મનુસ્મૃતિ. અ. ૯. શ્ર્લા, ૨, ૩, ૫. अस्वतन्त्राः स्त्रियः कार्याः पुरुषः स्वैर्दिवानिशम् । विषयेषु च सज्जन्त्यः संस्थाप्या आत्मनो वशे || पिता रक्षति कौमारे भर्ता रक्षन्ति स्थविरे पुत्रा न स्त्री रक्षति यौवने । स्वातन्त्र्यमर्हति ॥ सूक्ष्मेभ्योऽपि प्रसंगेभ्यः स्त्रियो रक्ष्या विशेषतः । द्वयोर्हि कुलयोः शोकमावहेयर रक्षिताः ॥ ૭. મનુસ્મૃતિ, અ, ૯, શ્લાક ૯૬. प्रजनार्थं स्त्रियः सृष्टाः संतानार्थं च मानवाः । तस्मात्साधारणो धर्मः श्रुतौ पत्न्या सहोदितः ॥

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 292