________________
१०
વ્યવહારુ જીવનમાં સ્વા પરાયણ આચાર અને આદશ'પરાયણ વિચાર વચ્ચે કંચન અને કામિની માટે અનેક કુટુંોમાં, ધરામાં, જ્ઞાતિએમાં અને વિશાળ સામાજિક સંધામાં ધણા જાગ્યાં છે. આ ઘણાનાં અનેક આલેખને શ્રી. જયભિખ્ખુએ તેમની વાર્તાઓમાં વેધક રીતે કર્યાં છે.
શુદ્ધ આદર્શોના ધર્મ શાસ્ત્રોમાં હશે, છે—પણ આચારમાં તે ધમ માત્ર સોંપ્રદાયના રેલા જ છે અને એમાં માનવસધા ખેંચાયે જાય છે. સંપ્રદાયના હિતવાળાએ પરલેાકના ભય અને મરણેાત્તર સુખસંકટાની વાતેથી સમાજને ઘણીવાર સત્યદર્શનથી વંચિત રાખ્યા છે. આ વચના કરવા ઉપરાંત આ જગતમાં પણ પેાતાની માનવસંધનાં માનસ ઉપર જમાવેલી સત્તાને ટકાવી રાખવા માટે ધર્મોચાર્યોએ ધનિક વર્ગો અને રાજાને પેાતાના સાગરિતા બનાવ્યા છે.
ધમ તત્ત્વચિંતન અને સત્યશેાધન પૂરતા મર્યાદિત રહે છે ત્યાં સુધી તે શુદ્ધ રહે છે, પરંતુ જ્યારે તે પેાતાની સંસ્થાઓ રચવા સમાજના તાણાવાણામાં પ્રવેશે છે ત્યારે સમાજનાં સત્તાધારી તત્ત્વ તેને પેાતાની પકડમાં લે છે. ધમ સસ્થાપ્રધાન અને સાંપ્રદાયિક અનતાં તેને પણ પેાતાનાં દેવળા અને દેવાને સ્થાપવાના હોય છેઃ અને દેવના મુંજાવરાને સામાજિક સ્થાને પ્રાપ્ત કરવાનાં રહે છે એટલે ધર્મ પણ સમાજનાં નિળ તત્ત્વા ઉપર સત્તાનું એક હથિયાર ૮. સ્ત્રીઓની પ્રશંસા માટે જીએ મનુસ્મૃતિ અ. ૨. શ્લાક ૫૬-૬૨,
દા. ત.
અને
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला क्रियाः ॥
स्त्रियां तु रोचमानायां सर्व तद्रोचते कुलम् | तस्यां त्वरोचमानायां सर्वमेव न रोचते ॥