Book Title: Kailaspadma Swadhyayasagara Part 1
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 84
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષા (ઢાળ બીજી) ચરમજિણેસર કેવળનાણી, ચઉવિકસંઘ પાઠાનાણી; પાવાપુરી સામી સંપત્તિો, ચઉવિહદેવનિકાયે જુત્તો........... ૮ દેવે સમવસરણ તિહાં કીજે, જિણદીઠે મિથ્થામતિખજે; ત્રિભુવનગુરુ સિંહાસણે બેઠા, તતખિણ મોહ દિગંતે પેઠા.૯ ક્રોધ માન માયા મદપુરા, જાએ નાઠા જિમ દિન ચૌરા; દેવદુંદુભિ આકાશે વાજે, ધર્મનરેસર આવ્યા ગાજે ..... ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચઉસઠઇંદ્ર જ માગે સેવા; ચામર છત્રશિરોવરિ સોહે, રૂપેજિણવર જગ સહુ મોહે ૧૧ ઉપસમરસભર ભરિ વરસતા, યોજનવાણીવખાણ કરતાં; જાણિએ વર્ધમાનજિન પાયા, સુરનર કિનર આવે રાયા ૧૨ કાંતિસમૂહે ઝલમલકતા, ગયણ વિમાણે રણરણકંતા; પેખવિ ઇંદભૂઈ મન ચિંતે, સુર આવે અન્ડ યજ્ઞ હોવંતે ૧૩ તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહુતા ગહગહતા; તો અભિમાને ગોયમ જંપે, તિણે અવસરે કોપે તણુકંપ. ૧૪ મૂઢલોક અજાણ્યો બોલે, સુર જાણતા ઇમ કાંઇ ડોલે; મૂ આગળ કો જાણ ભણજે, મેરૂ અવર કિમ ઓપમ દીજે ૧૫ વસ્તુ વિરજિણવર વીરજિણવર, નાણસંપન્ન, પાવાપુરી સુરમહિએ પત્તનાહ સંસારતારણ, તિહિ દેવે નિમ્મવિએ સમોવસરણ For Private And Personal Use Only


Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136