Book Title: Kailaspadma Swadhyayasagara Part 1
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ ઢાલ આઠે દુહેજી, આલોયાઅતિચાર; શિવગતિ આરાધનાતણોજી, એ પહેલો અધિકારરે જિનજી૦૬ ઢાળ ચોથી (સાહેલડીની દેશી)
પંચમહાવ્રત આદરો, સાહેલડીરે, અથવા વ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રતઆદરી, સા૦ પાળો નિરતિચાર તો ........ ૧ વ્રતલીધા સંભારીએ, સા∞ હૈડે ધરીએ વિચાર તો; શિવગતિ આરાધન તણો, સા૦ એ બીજો અધિકાર તો .. ૨ જીવ સર્વે ખમાવીએ સા૦ યોનિ ચોરાશીલાખ તો; મનશુદ્ધે કિર ખાંમણાં સા૦ કોઇ શું રોષ ન રાખ તો ..... ૩ સર્વમિત્રકી ચિંતવો સા૦ કોઇ ન જાણો શત્રુ તો; રાગદ્વેષ એમ પરિહરો, સા૦ કીજે જન્મ પવિત્ર તો સ્વામી સંઘ ખમાવીએ, સા∞ જે ઉપની અપ્રીત તો; સજ્જન કુટુંબ ક૨ી ખામણાં, સા૦ એ જિનશાસનરીત તો ૫ ખમીએ ને ખમાવીએ સાળ એહજ ધર્મનો સાર તો; શિવગતિઆરાધન તણો, સા૦ એ ત્રીજોઅધિકાર તો ..... ૬ મૃષાવાદ હિંસા ચોરી, સા૦ ધન મૂર્ચ્છ મૈથુન તો; ક્રોધ માન માયા, તૃષ્ણા, સા૦ પ્રેમ દ્વેષ પેશુન્ય તો નિંદા કલહ ન કીજીએ, સા॰ કૂડાં ન દીજે આળ તો; રતિ અરતિ મિથ્યા તજો સા૦ માયામોસ જંજાળ તો ...... ૮ ત્રિવિધ ત્રિવિધ વોસરાવિએ, સા પાપસ્થાનઅઢાર તો, શિવગતિ આરાધન તણો, સા૦ એ ચોથો અધિકાર તો .. ૯
૯૪
For Private And Personal Use Only
૪

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136