Book Title: Kailaspadma Swadhyayasagara Part 1
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ નૂતનવર્ષssશિષ સદા આનંદની ચઢતી, સદા મંગલ સહુ હોજો; જગતમાં શાન્તિ સહુ પામો, નૂતનવર્ષે નવી આશી. ..... ૧ શમો ઝઘડા વધો મૈત્રી, દયાનું રાજ્ય વર્તાજો; વધોને જ્ઞાનની જ્યોતિ નૂતનવર્ષે નવી આશી. .............. સુખી થાઓ કરી કાર્યો, ભલાં જે ધર્મના ઉંચા; છવાજો સત્ય સર્વત્ર, નૂતનવર્ષે નવી આશી. ..... પ્રભુના ભક્ત બહુ થાજો, અનંતા સદ્ગુણો પ્રગટો; ટળો સહુ દોષ કર્મોના, નૂતનવર્ષે નવી આશી. નૂતનશક્તિ નૂતનભક્તિ નૂતનસેવા નૂતનશોધો; ભલી કીર્તિ ભલી વિદ્યા, નૂતનવર્ષે નવી આશી. ......... સદાલક્ષ્મી વધો સારી, મળોને મંગલો સઘળાં; બુદ્ધયબ્ધિ બહુ ચિરજીવો, નૂતનવર્ષે નવી આશી. ............૬ મણિભદ્રવીરનો છંદ સરસ વચન ઘો સરસ્વતિ, પૂજું ગુરુ કે પાય; ગુણ માણિકનાં ગાવતાં, સેવકને સુખ થાય. ........ માણિભદ્રને પામીઓ, સુરતરુ જેહવો સામ; રોગ સોગ દૂરે હરે, નમું ચરણ શિરનામ.... તું પારસ તું પોરસો, કામ કુંભ સુખકાર; સાહિબ વરદાઇ સદા, આતમનો આધાર. .. દ و می م له ૧૦૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136