Book Title: Kailaspadma Swadhyayasagara Part 1
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તુંહિ ચિંતામણિ રતન, ચિત્રાવેલ વિચાર; માણક સાહેબ માહરે, દોલતરો દાતાર.. દેવ ઘણા દુનિયા નમે, સુતા કરે સન્માન; માણિભદ્ર મોટો મર્દ, દીપે દેસ દિવાણ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માણિભદ્રવીરનો મંત્ર ૐૐ નમો માણિભદ્રાય કૃષ્ણરૂપાય ચતુર્ભૂજાય જૈનશાસનભક્તાય નવનાગસહસ્ત્રબલાય કિન્નર કિંપુરુષ-ગંધર્વયક્ષરાક્ષસભૂતપિશાચ સર્વશાકિનીનાં નિગ્રહં કુરૂ પાત્ર રક્ષ રક્ષ
સ્વાહા
ૐ અસિઆઉસા નમઃ શ્રીમાણિભદ્ર! દિશતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિમ્
ૐ હ્રીં શ્રીં ભગવતે શ્રીમાણિભદ્રાય હ્રીં શ્રીં કણકણ ક્લીં ફટ્ ફટ્ સ્વાહા
૪
માણિભદ્ર સ્તુતિ
ધારેલું સહુ કામ સિદ્ધ કરવા, છો દેવ સાચા તમે
ને વિઘ્નો સઘળા વિનાશ કરવા, છો શક્તિશાળી તમે.
સેવે જે ચરણો ખરા હૃદયથી, તેને ઉપાધિ નથી. એવાશ્રી મણિભદ્ર દેવ તમને વંદુ ધણા ભાવથી ............. ૧
દેવા સુખ સમસ્તજનને, જે છે સદા જાગતા,
સેવાના ક૨ના૨ના પલકમાં, કષ્ટો બધા કાપતા :
૧૦૯
For Private And Personal Use Only

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136