Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 9
________________ તેમજ મર્યાદાનું જ્યારે ઉલ્લ ંધન થાય ત્યારે અન્યથા હવા પણ સભવે છે એ વાત નથી થઈ. માટે જ એવુ પણુ સભવે જ છે કે આઇનસ્ટાઇને આપેલા નિયમ પણ અમુક મર્યાદા સુખી- જ સાચા હાય. દુનિયા જ્યાં સુધી એ મર્યાદાની અંદર જ કાયરત છે ત્યાં સુખી એમાં મસ્ત્યતાની શંકા પણ કદાચ ઊભી ન થાય. છતાં પણ, એ મર્યાદાની હારની અપેક્ષાથી જ્યારે વિચારવામાં આવે ત્યારે એ ખાટા પણ હાય. આમ પ્રયાગાદિ પરથી તારવવામાં આવેલા સિદ્ધાન્તા મર્યાદિત ક્ષેત્રવાળા ડાય છે એ નકકી થયુ: પણ શ્રી જિનેશ્વર ભગવંતા એ જે સિદ્ધાન્તા આપ્યા છે (જેમકે ઉત્પાદવ્યયધ્રૌવ્યયુકત ́ સત્’ વગેરે) તે કલ્પનાઓ દોડાવીને-તર્યાં લડાવીને કે પ્રયોગ કરીને તારવેલા નથી, કિન્તુ શ્વેતાના નિર્મળ કેવલજ્ઞાનમાં ત્રણે કાળને આવરી લે એવા જે અખાધ્ય સિદ્ધાન્તા દેખાય તે સિદ્ધાન્ત તે ઉપકારીઓએ આપણને આપ્યા છે. તેની પરંપણમાં થએલા પૂજ્ય આચાર્ય ભગવંત વગેરે શાસ્ત્રકારોએ પણ જે શાસ્ત્રની રચના કરી છે તે પણ પ્રયાગાના આધારે નહિ, પણ શ્રી જિનેશ્વર ભગવ તાના વચનાને અનુસરીને જગદીશચદ્ર માત્ર પ્રયાગા દ્વાશ જે વાતને સિદ્ધ કરી દેખાડી કે વનસ્પતિ પર પણ સંગીત વગરની અસર થાય છે, વનસ્પતિ પણ જીવતાં જીવા જ છે તે વાતને શાસ્ત્રકાર ભગવ ંતાએ સેંકડાને હારા વર્ષા ` પ્રયાગ કર્યા વગર શ્રીજિનવચનના મળે કહી જ છે ને ? કોઈપણ જાતના પ્રયોગા વગર કેવલજ્ઞાનના પીઠબળ પર આવી સત્ય અને સચાટ વાતાને જણાવનાર અને કઈ આખતમાં બાધિત ન થનાર જૈનશાસ્ત્રની અન્ય વાર્તાને સહ્ય તરીકે સ્વીકારવામાં પ્રશ્ન જ કયાં રહે ? ખીચડીના એક દાણા સીઝી ગયા જાણ્યા, હવે બીજા બધા દાણાંઓને સીઝેલા સ્વીકારવામાં વાંધે શુ? આઈનસ્ટાઈન અને હેલ્મÈાર્ટ્સ વગેરેની ઉપરોકત વાતા પરથી વિશેષ તે એ પણ જાણવા જેવુ છે કે, જેમ, જ્યારે અણુશક્તિના કોઈ પ્રોગ્રામ કે પ્રયાગા થતા નહાતા તે વખતે જો કોઈએ હેલ્મડેન્ટ્સના અત્યંત વ્યવહારુ અનેલા પ્રસિદ્ધ નિયમ સામે એટને તોડીને નવી શકિત પણ પેદા કરી શકાય' ઈત્યાદિ જણાવતા આઈનસ્ટાઈનના નિયમ આપ્યું હત તે લોકોને એ નિયમ સાવ ખાટો-ટુ મગ જ લાગત, અને હેલ્મોલ્ટ્સના નિયમનેજ લેાકેા દિલથી પરિપૂર્ણ માનત. પશુ વાસ્તવિકતા તા એ વખતે પણ એ જ હતી કે તેના નિયમની મર્યાદાની બહારની ખાખતાને પણ આવરી લે તેવી વિશાળતાથી જો વિચારણા કરવામાં આવે તા આઇનસ્ટાઇનના નિયમ જ સાચા લાગે-સાથે ઠરે. એમ માનવકાયાની ૫૦૦ ધનુષ્ય વગેરે ઊંચાઈ કરાડો પૂર્વ (અબજો વર્ષ) વગેરેના આયુષ્ય વગેરેનુ જૈનસાસામાં જે નિરૂપણ આવે છે તે માત્ર વતમાનકાલીન સ્થિતિને અનુસરીને વિચારવામાં કદાચ અવ્યવહારુ લાગે, તે પણ કાળની વિશાળતાને નજરમાં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 356