Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 8
________________ જૂની શક્તિનો નાશ થતા નથી. માત્ર એક શક્રિતમાંથી ખીજી ક્રિતરૂપે, તેમાંથી વળી - ત્રીજી શકિતરૂપે....એમ રૂપાંતર જ થયા કરે છે, જેમકે ઉષ્ણુતારૂપે રહેલી શકિતનું વિદ્યુત શકિતમાં, વિદ્યુતશકિતનુ` ચુંબકીયશક્તિમાં રૂપાંતર થાય છે ઇત્યાદિ” એણે એટમને તેડવાની કલ્પનાની પણ બહાર રહીને ખાંધેલા આ નિયમને બધાએ વધાવી લીધા. મશીનરીમાની ઇનપુટઆઉટપુટ-એફીસીયન્સી વગેરેની ગણતરીઓમાં આ નિયમ કાર્યાન્વિતયેા. મશીનરીઓ પણ એ ગણતરીને અનુસરીને જ કામ કરતી હતી.એ ગણતરીને ખેાટી ઠેરવતી ન હતી. માટે આ નિયમ અત્યંત વ્યવહારુ સાખિત થયા અને એમાં ભૂલ હોય-ફેરફાર હાય એની કોઈને શકા પણ ન રહી. પણ એ પછી વિશ્વપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આઇનસ્ટાઇન થયા. એણે ઉક્તનિયમમાં ફેરફાર સુચવે-અણુશકિત અંગેના સમાવેશની આવશ્યકતા સુચવે એવા સિદ્ધાન્ત આપ્યા. એણે કહ્યું કે જ્યારે યુરેનિયમ વગેરે જેવી ધાતુઓના એટમને તોડવામાં આવે છે ત્યારે પ્રચર્ડ નવી શકિત પેદા થાય છે. (આ સિદ્ધાન્ત જણાવે છે કે ‘દુનિયામાં કોઈ શકિત નવી પેદા થતી નથી' એવા ઉકત નિયમના અંશ ફેરફાર માગે છે.) મા શકિત, માટે એણે સૂત્ર પણ આપ્યું કે E=mcરે. આ સૂત્રને અનુસારે જ આજની અધી અણુશિત કામ કરી રહી છે. તેથી આ ખાખતમાં ઉક્ત નિયમમાં ફેરફાર કરવાની લગભગ કોઇ વૈજ્ઞાનિકને હવે શકા રહી નથી. (અહીં આ વાત પાલમાં રાખવી કે આ જે એટમને તેાડવાની વાત છે એ પુદ્ગલના સથી સૂક્ષ્મતમ નૈૠયિક પરમાણુ નથી, કેમકે તેના ચારેય નાશ થઈ શકતા નથી. વજ્ઞાનિકા પણુ આ તાડાતા એટમના વધુ નાના એવા ઇલેકટ્રોન પ્રોટોન વગેરે અશા માનેજ છે. પણ તેવા અનંતા નૈક્ષયિક પરમાણુએથી બનેલા ઔદારિક વણા નિષ્પન્ન સ્મુધ ચા તા સ્કંધાના સમુદાય છે, જેને તાડવા શકય છે, તેમજ તે તૂટતાં પ્રચ’ડ ગરમી વગેરે વ્યાવહારિક દ્રષ્ટિએ પેઠા થવી શકય છે.) આ વાત પરથી આપણે વિચારવાનું એ રહે છે કે હેમાહાલ્ગુના નિયમમાં કોઈને શકા નહેાતી-તેમજ એના પરથી થએલી ગણતરીએ પણ અત્યંત વ્યવહારું બની ગઈ હતી. તેમ છતાં હવે કેમ એ નિયમ અધૂરા ઠરી ગયા ? એ જો અધૂરા જ હાત તા તેના પરથી કરવામાં આવેલુ ગણિત વ્યવહારમાં ખાટુ' કેમ નહાતુ પડતુ ? આના સીધા સાદો જવાબ એ છે કે એ નિયમ અમુક મર્યાદા સુધી સાચા હતા. અને તેથી જ્યાં સુધી મશીનરી વગેરે પણ એ મર્યાદાની અંદર કામ કરતી હતી ત્યાં સુધી વ્યવહારમાં તેને અધૂરો કહેવાને કાઇ અવકાશ નહોતા. પણ જ્યારે દુન્યવી કામકાજ એ મર્યાદાની બહાર ગયું ને એટમને પણ તેડવાના પ્રયાસો થયા ત્યારે એ નિયમ અધૂરો કર્યા. આમ વૈજ્ઞાનિકાદિએ પ્રયાગાદિ પરથી આપેલા સિદ્ધાન્ત કે જે નિઃશંકપણે સાવ સાચા તરીકે સ્વીકારાયેલા હાય અને વ્યવહારુ અનેલે હોય તે પણ અમુક મર્યાદામાં સત્ય હાવા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 356