Book Title: Jiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan Author(s): Shantisuri, Dhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 2
________________ | - જીવ જે જીવને ખરેખર ઓળખતો થઈ જાય તે તેને મુક્તિ મેળવતાં વાર લાગે નહિ. હિંસા અને અહિંસાનો ભેદ જીવની ઓળખાણ થતાં સ્પષ્ટ સમજાઈ જાય છે. જીવ – વિચાર - પ્રકરણ એ ઓળખાણ કરાવવા સમર્થ છે. - આ પ્રકરણ પર લખાયેલી આ પ્રકાશિકા જીવના સ્વરૂપ પર ખરેખર પરમ પ્રકાશ પાથરે છે અને સમ્યગૂ જ્ઞાનની વૃદ્ધિ કરવા પૂર્વક આત્માનું અભીષ્ટ સાધવામાં પ્રબળ નિમિત્ત બને એમ છે. - પ. પૂ. આ. શ્રી વિજયુમધુરન્ધર સૂરીશ્વરજી મહારાજ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 501