________________
–વિના વિલંબેવિચારે અમલ કરે.
વાં
શ્રી શત્રુંજય અંગે ખાસ અધિવેશન ભરી તે સમયે શત્રુજ્ય પ્રચાર કાર્ય સમિતિ નીમી, સભાઓ ભાષણ પત્રિકાઓ દ્વારા, ઉક્ત સમિતિના સભ્યોના સતત્ પ્રવાસ દ્વારા કોન્ફરન્સ કોમમાં ઐક્ય, જેષ અને ચેતન ટકાવી રાખવા પ્રયાસ કર્યા છાપાઓ દ્વારા તેમજ ટપાલ દ્વારા દેશ વિદેશમાં આ પ્રશ્નને જાણ કરી પ્રગતિમાન કરવા સતત કાર્ય કર્યું તે કોન્ફરન્સના અસ્તિત્વને જ આભારી છે.
–કેન્ફરન્સનું અસ્તિત્વ ચહાતા હેતે
એજ ખાશ અધિવેશનનો નીચેને ઠરાવ વાંચે. ૧૩ “શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું આ ખાસ અધિવેશન સમસ્ત હિંદના જૈન
સંઘને સુકૃત ભંડાર ફંડમાં પૈસા ભરવા આગ્રહ પૂર્વક ભલામણ કરે છે. તે વિજ્ઞપ્તિ. આ ઠરાવ વાંચી આપ સંઘની સભા બોલાવી દર વર્ષે આપના સંઘને છે
ફાળે તુરતજ એકઠો કરી મોકલી આપ, અને પ્રતિવર્ષ મોકલતા રહે.
કેળવણી આદિ અનેક કાર્યો આ ફંડ ઉપર આધાર રાખે છે. જરૂર
પુણ્ય કાર્ય કરે. નેટ. આ ફંડની ઉત્પન્નમાંથી ખર્ચ જતાં અર્ધા નાણાં કેળવણીમાં ખર્ચાય છે.
બાકીના અર્ધા નાણું કે. નિભાવ ફંડમાં લઈ જવામાં આવે છે જેમાંથી સમાજ હિતના અનેક કાર્યો થઈ શકે.
)
શ્રી જૈન વે. કોન્ફરન્સ. ૨૦, પાયધુની, મુંબઈ ૩.
તારનું સરનામું:Hindsangh.
લી. સેવકો, શેઠ છોટાલાલ પ્રેમજી, શેઠ રણછોડભાઈ રાયચંદ ઝવેરી,
એ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી.