Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 138
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લેન–સ્કોલરશીપ ફ આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપુજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે જણાવ્યા મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લોન રૂપે આપવામાં આવે છે. (1) માધ્યમિક કેળવણી અંગ્રેજી ચેથા ધેરણની અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે. (2) ટ્રેઈનીંગ કૂલ અથવા કોલેજમાં અભ્યાસ કરી ટ્રેઈન્ડ શિક્ષક થવા માટે. (3) મિડવાઈફ કે નર્સ થવા માટે. (4) હિસાબી જ્ઞાન Accountancy ટાઈપ રાઈટીંગ, શોર્ટહેન્ડ વિગેરેને અભ્યાસ કરવા માટે (5) કળાકૌશલ્ય એટલે કે પેઈન્ટીંગ, ઈમ, ફોટોગ્રાફી, ઈજનેરી વિજળી ઇત્યાદિના અભ્યાસ માટે. (6) રશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનારે મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે તથા લિખિત કરાર પત્ર કરી આપવું પડશે અને કપાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મોકલવાના ખર્ચા સહિત વગર વ્યાજે પાછી વાળવાની છે. વિશેષ જરૂરી વિગત માટે તથા અરજી પત્ર માટે સેક્રેટરાને ગોવાલીયા ટેંકડ-ગ્રાંટરેડ-મુંબઈ લખો. *સ્ત્રીઓએ લેખીત કરારપત્ર કરી આપવાનું નથી, વળી ટ્રેન્ડ શિક્ષક થનાર ! તેમજ જેઓ માત્ર ધાર્મિક, સંકૃત યા પ્રાકૃતનો અભ્યાસ કરી તે ભાષામાં પુરેપુરા નિષ્ણ થવા માગશે તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું નથી. એટલે કે આ બંનેએ પૈસા પાઠ આપવા કે નહિ તે તેમની મુનસફી ઉપર રહેશે. જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળી લીમીટેડ, સને ૧૯ર૫ ના સાતમા એકટ પ્રમાણે તા. 13-12-26 ને રેજ રજીસ્ટર થયેલી. હેડ ઓફીસર-ટાઉન હોલ સામે-મુંબઈ, થાપણુ રૂ. 5,00,000 દરેક રૂ. 25) ના વીસ હજાર શેરોમાં વહેંચાયેલી ભરાયેલી થાપણુ 96600 વસુલ આવેલી થાપણુ 54642 દરશે રૂા. 5) અરજી સાથે રૂ. 10) એલોટમેંટ વખતે, અને રૂ. 10) ત્યાર પછી. ઉપરોક્ત મંડળમાંથી દરેક લાઇનમાં અહિં તેમજ પરદેશમાં અભ્યાસ કરવા માટે હા , તુરત મુંબઈ ઇલાકાના ચંચળ બુદ્ધિના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન વિદ્યાર્થીઓને અભ્યાસ દરમય છ નાના વ્યાજે તથા ત્યારપછી આઠ આનાના વ્યાજે 5 જામીનગીરીથી અને વીર ઉતરાવી લોન આપી સહાય કરવામાં આવે છે. વિશેષ હકીકત માટે ઍનરરી સેક્રેટરી ટાઉન હોલ સામે, કેટ, મુંબઈ લખવું, શેર ભરનારાઓને વધુમાં વધુ ચાર ટકા વ્યાજ આપવાનો નિયમ છે, શેર લેવા ઇચ્છઉપરના સરનામે લખવું. આ સ નિી શ્રી જૈન વેતાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદ દેવીદાસ છગનલાલે છાપ્યું અને માણેકલાલ ધુલચંદ મેદીએ જન જોતાંબર કોન્ફરન્સ ઑફીસ, 20 મુંબઈમાંથી

Loading...

Page Navigation
1 ... 136 137 138