Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ચડતી જુવાનીમાં થતી ભયંકર ભૂલથી બચવા માટે
પ્રખ્યાત પુસ્તક
કામશાસ્ત્ર
– અવશ્ય વાંચવા લાયક છે. – તેણે લાખે જુવાનની અંદગીને પાયમાલ થતી અટકાવી છે.
કિંમત કે પિસ્ટ ખર્ચ કાંઈપણ નહિ. .. માત્ર તમારૂ સરનામું મોકલી મંગાવી ... વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવીંદજી,
જામનગર-કાઠીયાવાડ અખૂટ કૌવત અને કાયમની તન્દુરસ્તી રાખવા માટે આતંકનિગ્રહ ગોળીઓ.
એક અકસીર ઈલાજ છે. દસ્તની કબજીઆત દુર કરી, પાચન શક્તિને સતેજ કરે છે. લેહી સાફ કરી, તેમજ વીર્યને વધારી. શરીરને બળવાન બનાવે છે. સ્વપ્નમાં જતી ધાતુને અટકાવે છે. અને યાદદાસ્તને વધારી, બુદ્ધિ બળ તેમજ શારીરિક બળ આપી, જીદગી સુધારી આપે છે. | કિંમત ગોળી ૩ર ની ડબી ૧ને રૂ. ૧એક.
આતંકનિગ્રહ ઔષધાલય કો , } જામનગર-કાઠીયાવાડ
l:

Page Navigation
1 ... 134 135 136 137 138