________________
બી. એ. ના સંસ્કૃતના વિદ્યાર્થીઓ માટે સુંદર તક
ન્યાયાવતાર (શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત.) કટર પી. એલ. વૈદ્ય, એમ. એ, ડી. લીટ. (પેરીસ) સાંગલી વિલિ. ડન કૅલેજના સરકૃત અને અર્ધમાગધીના વિદ્વાન પ્રોફેસરે તૈયાર કરેલ અંગ્રેજી વિવેચન અને પ્રસ્તાવનાવાળું કીંમત રૂા. ૧-૮-૦ માત્ર ટપાલ ખર્ચ જુદું.
આ આવૃત્તિમાં સંસ્કૃતમાં બે ટીકાઓ અને મૂળ શુદ્ધ અને સુંદર રીતે છાપવામાં આવ્યાં છે. ઉપરાંત ૪૦ પૃષ્ઠ થી વધારે પ્રસ્તાવના ડે. વેદ્ય લખેલી છે કે જેમાં શ્રી સિદ્ધસેન દિવાકરની પહેલાને “ન્યાયને ઇતિહાસ તેમની અન્યકૃતિઓ, સમય, વગેરેને નિર્દેશ સુંદર રીતે કરવામાં આવ્યું છે, મૂળનું પદ્ધતિસર અને સંપૂર્ણ પૃથકકરણ અને તેના પર અંગ્રેજીમાં વિવેચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રસ્તાવનામાં જે વિષય ચર્ચવામાં આવ્યા ન હોય તેના પર નોંધ અને વિવેચન પણ આપવામાં આવ્યું છે. 3. વૈદ્યના અને હિંદુ ન્યાયના ગાઢ પરિચયને અંગે તેમણે ગુંચવણવાળા સઘળાં બિંદુઓ ઉપર સારું અજવાળું પાડતાં ચકકસ અર્થ નિર્દેશ કર્યો છે. જૈન ન્યાય ઉપરની ટીકાઓ અને તુલનાત્મક વિવેચન સંસ્કૃતના વિદ્વાનને પણ લાભદાયી અને રસપ્રદ નિવડે તેમ છે.
આ ન
પુસ્તક મળવાનું ઠેકાણું –
પ્રગટ કર્તાઓ, ગોડીજીની ચાલ
રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ ૨૦, પાયધુની મુંબઈ ૩. શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ.
શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ, પી એલ ઘવ, સાંગલી કાલેજ–સાંગલી.