________________
– શક્તિની સર્વોત્તમ દવા – મદનમંજરી ગોળીઓ
જોઈએ છેઃ
આ દિવ્ય ગાળીએ પાચનશક્તિ સુધારી દસ્ત સાફ લાવે છે. હાથપગની કળતર, વસાની શટ વિગેરે નબળાઈને લીધે થતા દરેક દર્દી નાબુદ કરે છે તથા વીર્ય અને લોહી વધારી અખૂટ શક્તિ આપે છે. ક. ગોળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧)
રમણ વિલાસિની ટીકા વીર્થ સ્તંભન કરનાર અકસીર દવા કીં. ડબી ૧ નો રૂ. ૧.
નપુંસકત પુરૂષના ગુહ્ય ભાગની દરેક ખામીઓ આ લેપ લગાડવાથી દુર થઈ ખરી મરદાઈ માસ થાય છે. ક. હબી ૧ ને રૂ. ૧) એક.
રાજવૈદ્ય નારણજી કેશવજી,
હેડ ઓફીસ-જામનગર (કાઠીયાવાડ ) મુંબઈ બ્રાંચ-૩૯૩ કાલબાદેવીરેડ-મુંબઈ નં. ૨ અમદાવાદ એજન્ટ:- પંડિત શાહની ત્રણદરવાજા
ઉપદેશક-બહારગામ ફરી સમાજમાં ચેતન પ્રકટાવવા, ભાષણ આપી કૅન્ફરન્સના ઠરાને અમલમાં મૂકાવવા માટે. અંગ્રેજી, ગુજરાતી અને હીંદી જાણકાર જૈન ધે. મૂ. યુવકોને પસંદગી આપવામાં આવશે. લખે -
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
૨૦ પાયધૂની, મુંબઈ ૩.
તૈયાર છે !
સત્વરે મંગાવી!
“જૈન ગૂર્જર કવિઓ
- આશરે ૧૦૦૦ પ્રછનો દલદાર ગ્રંથ, ગુર્જર સાહિત્યમાં જેનેએ શું ફલ આપે છે તે તમારે જાણવું હોય તો આજેજ
ઉપરનું પુસ્તક મંગાવે, જન ગૂર્જર કવિઓ” એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તક કોણ? જૈન રાસાએ એટલે શું? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા?
આ પુસ્તક જૈન સાહિલને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાનો વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રયોજક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધો છે, તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જન કાવ-ના આતહાસિક અતિ ઉપયોગી મંગલાચરણો તથા અંતિમ પ્રશરિતઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાના નમૂનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સવ કતિઓને-ઉલેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦-૦ પ્રથમ ભાગ-માત્ર જીજ પ્રતે હોઈ દરેકે પિતાને આડેર તુરત નોધાવી મંગાવવા વિનંતિ છે.
લખો – ૨૦ પાયધૂની, ગેડીદનીચાલી | - પહેલે દાદરે
એસીસ્ટંટ સેક્રેટરી શ્રી. જન. કોન્ફરન્સ, મુંબઈ નંબર ૩,
જાણીતા બુકસેલરો પાસેથી પણ મળી શકશે.