Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ઓછ૭૭૭૭૭૭૭ooooઇન્ડસ્ટ
નીચેનાં પુસ્તકો વેચાતાં મળશે. શ્રી ન્યાયાવતાર
રૂ. ૧-૮-૦ જૈન ડીરેકટરી ભાગ ૧ લે
રૂ. ૯-૮-૦ જૈન ડીરેકટરી ભાગ ૧-૨
રૂ. ૧-૦-૦ જૈન શ્વેતામ્બર મંદિરાવળી
રૂ. ૦-૧૨-૦ જૈન ગ્રંથાવળી
રૂ. ૧-૮-૦ જૈન ગુર્જર કવીઓ (પ્ર. ભાગ)
રૂ. ૫-૦-૦ પાઈઅલછી નામમાલા (પ્રાકૃત કેષ)
રૂ. ૧-૦-૦ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ
૨૦, પાયધુની મુંબઈ ૩
ooooooooooooooo~
wwwાછoooooooooooooo
જૈન ગ્રેજ્યુએટ તથા સંસ્થાઓ પ્રત્યે. જૈન ગ્રેજ્યુએટો અને સંસ્થાઓનું એક રજીસ્ટર ગત કન્વેન્શન વખતે થએલા ઠરાવ અન્વયે આ સંસ્થાની ઓફીસમાં રાખવામાં આવ્યું છે, જેથી વિનંતિ કરવાની કે પોતપોતાના નામે વિગત સાથે સત્વરે ઉક્ત ૨જીસ્ટરમાં નોંધાવવા માટે નીચેના સરનામે લખી જણાવવું. -
એસીસ્ટંટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
૨૦, પાયધુની મુંબઈ ૩,
~~~~woooooછooooooooooooooooooooo
~~
અમારા અમદાવાદના એજન્ટ:
રા. જગશીભાઈ મેરાર ઠે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે,
માદલપુરા-અમદાવાદ આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહોંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકો પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. • 1. “જૈન ગુર્જર કવિઓ” (પ્ર. ભાગ), “જૈન શ્વેતામ્બર મંદિરાવલિ,
જેન ડીરેક્ટરી ભાગ ૧-૨, જૈન ગ્રંથાવલિ, વિગેરે
અમદાવાદના ગ્રાહકે પ્રત્યે વિજ્ઞપ્તિ – આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય 8 તો સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશોજી.
DowO૦૦૦૦૦૦૦૦~
~૦૦૦૦૦૦૦૦૦૦૦e

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138