________________
નિર્મલ કૃતિના સાહિત્ય સાગરમાંથી જ આ સ્તોત્ર રત્નની ઉત્પત્તિ થયેલી છે.
છાપકામ માટે, સૂર્યપ્રકાશ પ્રેસના માલીક શ્રીયુત મુળચંદભાઈ, બ્લકે તથા ટાઈટલ વિગેરે સુંદર રીતે છાપી આપવા માટે કુમાર કાર્યાલયવાળા શ્રીયુત બચુભાઈ રાવત, કનુ દેસાઈ, જગન્નાથ વિગેરેને પણ અત્રે હું આભાર માનું છું.
પ્રાન્ત–આ પછીના પ્રકાશન પૂરતું યત્કિંચિત કહેવાનું રહે છે. આની પછી “શ્રી ભૈરવ પદ્માવતી કપ” નું કાર્ય શરૂ કર્યું છે. આ ક૯૫ અતિ દુર્લભ છે, છતાં ઘણે સ્થળેથી તેની પ્રતે મેળવી, ટીકા સહિત શુદ્ધિપૂર્વક, વિવિધ યંત્ર સાથે પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. આ સંબંધીની આજે પુસ્તકમાં અપાએલી જાહેર ખબર વાંચવા વાંચકને ભલામણ કરીને વિરમું છું.
સંવત ૧૯૮૯ કાર્તિક શુકલ પંચમી - (જ્ઞાન પંચમી)
– પ્રકાશક. સારાભાઈ મણિલાલ નવાબ નાગજીભુદરની પાળ
અમદાવાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org