________________
હેવાનું કારણ પ્રાચીન યંત્ર મેળવીને ફેરફાર હેવાથી લીધા છે. શ્રી કલિક ડ પાર્શ્વનાથ યંત્ર શ્રી વાદિદેવસૂરિકૃત સ્તોત્ર ઉપરથી ભરૂચના શ્રી મુનિસુવ્રતસ્વામીજીના દેરાસરના તામ્રપ્રત્ર ઉપરથી લઇને આ પુસ્તકમાં આપેલ છે. વળી આ પુસ્તકમાં શ્રી ગૌતમ
સ્વામિજી મહારાજાનું ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. આમ તે આવા ઘણું ચિત્રો જુદી જુદી રીતનાં પ્રસિદ્ધ થયાં છે, પરંતુ આ ચિત્ર તે શ્રી વજસ્વામિજી મહારાજાએ રચેલા સ્તોત્રની ગાથાને ખાસ લક્ષ્યમાં રાખી નવુંજ તૈયાર કરાવ્યું છે. વળી આ પુસ્તકમાં મહા પ્રભાવિકા શ્રી પદ્માવતી દેવીનું પણ એક ચિત્ર છે. પાટણ-ખેતરપાળના ખાડામાં આવેલ શ્રી શીતલનાથજીના જિનમદિરમાં જે શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે, તે જ પ્રાચીન મૂર્તિ ઉપરથી ફેટે લઈને આ સંગ્રહમાં તે અપાએલ છે. આમ બને તેટલી સ્વચ્છ અને પ્રાચીન વસ્તુ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
અને આ પુસ્તકમાં આવી રીતે દુર્લભ યંત્રો અને પૂજ્યનાં ચિત્ર વિગેરે અપાએલ છે તેમજ જ્ઞાન સ્વયં પણ પૂજ્ય છે, એટલે વાંચક અને દર્શક બન્ને પ્રત્યે નમ્ર વિનંતિ છે કે-તેઓ કૃપા કરીને જરા પણું આશાતના ન કરે.
' વિશેષ મન્ત્રની સાધના કરનારા કે કરવા ઈચ્છનારાઓને સચવવું સ્થાને ગણાશે કે–મંત્ર સાધનામાં ગુરૂગમની ખાસ જરૂર છે અને એ વિષયમાં શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની ટીકા-મંત્રમય ટીકા સુચનાર શ્રી ચન્દ્રાચાર્ય શ્રી પાદલિપ્તસૂરીજી મહારાજાની ખાસ સાક્ષી આપે છે.
- ૧ આ ગ્રંથમાં આવેલ ગૌતમસ્વામીજીનું ચિત્ર સુંદર
- કમળ (એન્ટીક) ઉપર છાપેલું પ્રકાશકને ત્યાંથી -૩-૦ જય હો મળી શકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org