Book Title: Jain_Satyaprakash 1949 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra ॥ ૐ અમ્ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्य प्रकाशक समितिनुं मासिक मुखपत्र બન 4510 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ ધર્મવૃત્તિ સિદ્ધશજ જયસિંહ પછી કુમારપાલ ગુજરાતમાં રાજા થયા. એણે પણ સધરા જેસંગની પેઠે પરદુઃખભજન કરવામાં રાજાનુ` કવ્યૂ માન્યું. પશુ સવૃત્તિને, આત્માના એક માત્ર વિશ્વાસુ મિત્ર તરીકે માનવી, એ વાત બહુ બહુ કઠણ છે. સવૃત્તિવાળાને પણ કીતિની લેહ લાગે છે. રાજા કુમારપાલતે પણ થયું કે, જો મને સુવર્ણ સિદ્ધિ મળે તા હું પણુ, રાજા વીર વિક્રમની પેઠે આખી પૃથ્વીને કરજના ભારથી મુક્ત કરી દઉં...! जेशिंगभाईनी वाडी : घीकांटा रोड અમતાવાન ( પુનરાત ) સદ્ગુણની પણ જ્યારે અતિશયતા આવે છે ત્યારે એ. વિષે વિવેકથી વિચાર કરવાના રહે છે. કુમારપાલે હેમચંદ્રાચાય ને વાત કરી. હેમચંદ્રાચાર્યે કહ્યુ` કે મારા ગુરુ દેવચંદ્રસૂરિએ સુવસિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજાએ તા દેવચંદ્રસૂરિને બહુ માનપૂર્વક પાટણમાં નિમંત્ર્યા. હેમચંદ્રાચાયની પાસેથી કુમારપાલની મહેચ્છા વિષે એમણે જાણ્યું. રાજાને વીર વિક્રમની માફક આખી પૃથ્વીનું કર્જ રેડીને કીતિ મેળવવી હતી. ગુરુ દેવચંદ્રસૂરિએ જવાબ દીધા: ' જેતે વમાન જીવનમાં પ્રતિષ્ઠાના મેહ થાય છે એને સવ્રુત્તિનુ' છેલ્લું ફળ-આત્મસાધના–કદાપિ પણુ મળતું નથી. રાજાને મેહ થાય માટે, સાધુએ જો આવી અલૌકિક વસ્તુ બતાવતા રહેશે, તો એમાંથી લાકા ચમત્કારને ધમ માનશે, તે ધમતે ઢાંગ સુરો ! જીવનમાં કાઇ વસ્તુ સાધુને મળે અને પછી એનું એ પ્રદ શન કરવા મહિ ત્યારે સમજવું કે હવે એની તપશ્ચર્યાના અંત આવ્યા છે ! ' ત્યાર પછી રાજા ને ગુરુ હેમચંદ્ર અન્ને લોકકલ્યાણમાં વધારે ધ્યાન આપવા લાગ્યા, ને કીતિની ઉપાસનાને ખાટા માઢ ગણુવા લાગ્યા. આ પ્રમાણે સવૃત્તિથી કામ કરે તેમાં પણ સોપાનપર’પરા રહી છે, એ કાઈ ન ભૂલે. જેને નામશેષને પશુ માહ ન રહે, માત્ર પાતે કથ્યની ખાતર જ કતવ્ય કર્યાં કરે, એ ધવૃત્તિ સૌથી ઉત્તમ ગણાય ! ( આધિકથાઓમાંથી ) વર્ષ ૨૧ | વિક્રમ સ. ૨૦૦૬ : વીશન. સ. ૨૪૭૬ : ઈ. સ. ૧૯૪૯ अंक ३ માગરાર વિદ૧૦ શુક્રવાર ક ૧૫ ડિસેમ્બર For Private And Personal Use Only ધૂમકેતુ क्रमांक १७१Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28