Book Title: Jain_Satyaprakash 1949 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અ૪૨]
ગુલામ અને કાંટા
[ ૭૧
ભરતખંડ નામ ભ. ઋષભદેવના પુત્ર ચક્રવતી ભરત પરથી પડયું, એવા આ પત્રના ગયા અંકમાં કરેલા વિધાન અંગે, અમદાવાદથી પ્રગટ થતા દૈનિક ‘વતમાન'માં એક ચર્ચાપત્ર ટૂંક સમય પહેલાં પ્રગટ થયું હતું–જેમાં વિદ્વાનાને ભરતખંડ નામ કાના પરથી પડ્યું, તેના નિર્ણય કરવા હાકલ કરવામાં આવી છે,
X
ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ ' વિષે મુનિ દનવિજયજી ( ત્રિપુટી ) હાલમાં સુંદર ગ્ર'થલખી રહ્યા છે. જ્યારે કૌશાંખીનગરી ' વિષે આ. શ્રી. વિજયેન્દ્રસૂરિજીએ જ્ઞાનાવ્ય 'માં લેખમાળા શરૂ કરી છે.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
વસ્તુઓનાં માપ ભિન્ન સ્થળે ભિન્ન રીતનાં હાય છે, શ્રી. પશિવ ઐય્યર નામના એક વિદ્વાન જણાવે છે, કે ચૈાજનના અર્થ. જેમ ચાર માઈલ થતા તેમ, ૧૦૦ ધનુષ્ય પણ થતા. એક ધનુષ્ય એટલે છ ફુટ. આમ યાજન એટલે ૬૦૦ ફુટ અને ૧૦૦ યાજન એટલે ૬૦,૦૦૦ ફુટ, સાઈઠ હજાર ફુટ એટલે લગભગ ૧૧૫ માઇલ.
X
અજમેરનુ' સ્થાપત્ય ‘ અઢાઇ દિનકા ઝોંપડા ' એક જૈન સ્થાનકમાં પરિવત ન કરીને બનાવેલી મસ્જિદ છે, એ વાત અગાઉ કહેવાઈ ગઈ છે. દિલ્હીના કુતુબમિનાર માટે પણુ ઇતિહાસકારો તે પ્રવાસીએ એવા મત આપે છે. ‘ભારતી'ના દીપેાત્સવી અમાં પ્રગટ થયેલ પેાતાના એક પ્રવાસલેખમાં શ્રી. અખુભાઈ પુરાણી જણાવે છે, કે—
‘કુતુબમિનાર જોયા પછી મારા મનમાં જે એક નિષ્ણુ'ય ખાચા તેને ખીજા શેષકાના અને વિદ્યાનાના ટેકા છે, કે નહિ તે જાણતા નથી. પરંતુ વિગતવાર સમીક્ષા કરીને હું એ નિણ્ય પર માગ્યો છું, કે સુલતાન કુતુષુદ્દીને આ મિનારા ચાવ્યા જ નથી. પાસે જ જેનાં ખંડિયેર રૂપે અવશેષ મળી આવે છે, એવા હિંદુ કે જૈન મંદિરના ચાંભલાએ આની સાક્ષી પૂરે છે, આજુબાજુની ભીતા, કાટ, પગથિયાં વગેરે આ અસલ મંદિરના જુદા જુદા ભાગાથી ચણી લીધેલા સ્પષ્ટપણે જોવાય છે. '
X
મુંબઈ સમાચારના દીપેાત્સવી 'કમાં જૈન સાહિત્ય સારા પ્રમાણમાં પ્રગટ થયું છે. શ્રી. ચંદુલાલ એમ. શાહ લિખિત 'શાલિભદ્રની ઋદ્ધિ '–શ્રી. તલકશી લાપસીકૃત ‘સાચી અહિં’સા તથા શ્રી. રમણુક ન, વાધાણીકૃત - દેલવાડાનું શિપદેશ'ન ' એમ ત્રણ લેખા પ્રગટ થયા છે.
X
For Private And Personal Use Only
-.