Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨] નિદ્ભવવાદ [ ૪૪૩ ] સ્યા॰ આગમ પ્રમાણ વ્યવહારસિદ્ધ છે-આગમ પ્રમાણ માનવાને કાઇ પણ પ્રામાણુ નથી એમ તું કહે છે તે યુકત નથી, કારણ કે—આગમ પ્રમાણ-વ્યવહારથી જ માનવું જોઇએ. જો આગમને પ્રમાણ ન માનીએ તા વ્યવહાર ચાલે નહિ. દુન્યવી વ્યવહાર ઘણાખરા વચનથી જ ચાલે છે. આપણે જેમાં વિશ્વાસ મૂકયે છે તેવા વૃદ્ધો પુરુષ જે કઈ કહે છે. તે આપણે માન્ય કરીએ છીએ અને સઘળી પ્રવૃત્તિ તેઓએ બતા॰ । પ્રમાણે કરીએ છીએ. જો તે વૃદ્ધોનાં વચને માન્ય નુ ડ્રાય તે લેકવ્યવહારની એક પણ પ્રવૃત્તિ ચાલે જ નહિ. એ પ્રમાણે-બ્રાહ્મવાકાં ાનમ: ( આમ પુરુષનું વાકય તે આગમ કહેવાય ). લેાકેાત્તર વ્યવહારમાં પણ જે પુરુષામાં આપણે સંપૂર્ણ વિશ્વાસ મૂકો શકીએ એવા આપ્તજનનાં વના તે આગમ કહેવાય છે. અને તે આગમથી જ લેાકેાત્તર વ્યવહાર ચાલે છે એટલે લાકાત્તર વ્યવહારથી અને વિશ્વસ્ત પુરુષના વચન હાવાથી આગમ પ્રમાણુ એ પ્રામાણિક છે એમ માનવુ જોઇએ અને પ્રામાણિક આગમે આત્માનુ પ્રતિપાદન કરેલ હોવાથી આત્મા પણ માનવા જોઇએ. ચા૦ આસપુરૂષ તમે કોને કહેા છે ?--આપ્ત પુરુષાના વચનને તમે આગમ કહે છે ને તેથી તે પ્રામાણિક છે. પરંતુ આસ કાણુ છે? જેને તમે આમ કહેા છે! તે વાસ્તવિક રીતિએ આપ્ત છે કે નહિ વગેરેને જ જ્યાં નિશ્ચય નથી તે। તે સિવાય તેમનાં વચનેને પ્રમાણ કેમ મનાય ? અને દ્વેષ સ્યા૦ રાગ અને દ્વેષથી સર્વથા રહીત આત્મા આસ છે.-‘ રામ,વૈશાચन्तिकक्षयः आप्तिः- आप्तिर्यस्यास्तीति આપ્ત: | રાગદ્વેષને જે સર્વથા નાશ તે આપ્તિ કહેવાય અને તે આપ્તિ જેને હાય તે આસ કહેવાય છે. રાગ આત્માના આન્તરિક બળવાન શત્રુ છે, તેને જેણે સથા નાશ તે આસ કહેવાય છે. એવા આપ્ત કાઈ હોય તેા તે જિનેશ્વર છે કારણકે તેમણે અપૂર્વ વીઠલ્લાસથી રાગ ને દ્વેષને નાશ કરી વીતરાગ દશા પ્રાપ્ત કરી છે. તેમનાં વચને એ જ આગમ છે માટે આગમ પ્રમાણ છે. એ કરેલ છે ચા૦ રાગ અને દ્વેષના સવથા નારા થઈ શકે નહિ—તમે રાગ અને દ્વેષને જેણે સર્વથા નાશ કરેલ છે તેવા આત્માને આસ કહેા છે પરંતુ રાગ અને દ્વેષના સથા નાશ થતા જ નથી. સર્વ કાને કાઇ પ્રત્યે દ્વેષ હેાય જ છે. એવા કાઇ પણ જીવ જગતમાં નથી જણાતા કે જેનામાં એઅે વત્તે અંશે પણ રાગદ્વેષ ન હોય. માટે જિનેશ્વરમાં સથા રાગદ્વેષ રહિતતા સંભવતી નથી સ્યા૦ અલ્પનારાવાળાના સર્વથા નાશ થાય છે. રાગ અને દ્વેષનેા સથા નાશ થઈ શકે છે કારણકે જેને થાડા થાડા અંશે અંશે નાશ દેખાતા હાય તેને સર્વથા નાશ થાય છે. સાનુ જ્યારે માટીમાંથી નિકળ્યું ત્યારે તેમાં એકન્દર ખૂબ મલિનતા વ્યાપ્ત હતી. તે મલિનતા ધીરેધીરે દૂર કરતાં શુદ્ધ સાનુ બન્યું વળી તાપ છેદ વગેરે પ્રયાગ કરતાં તે મલિનતાને સથા નાશ થઇને સે। ટકા શુદ્ધ તદ્દન નિર્મલ સેાનું થયું કારણકે તેમાં જે મિલનતા હતી તેના થાડા થાડા નાશ થતા હતા. જો તે મલિનતા પ્રથમથી જરી પણ દુર ન થઈ હાત તા સર્વથા પણ દૂર ન થાત ને તંદ્દન નિમ`લ સેાનું ન બનત. તે જ પ્રમાણે આત્મામાં જડ કરી રહેલા રાગદ્વેષને પણુ અશેઅંશે નાશ જણાય છે. એક આત્માને પુત્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48