Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અફ ૧૨] શ્રી પાલનાથ-૩૫ [ ૪૪ ] કરાવેલા ચૈત્યમાં પાર્શ્વ પ્રભુની પ્રતિમાને સ્થાપન કરનારા એવા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી જયવંતા વર્તા ! (૫) જન્મથી પહેલાં પણ જે પ્રભુ ઈંદ્રથી દેવાલયમાં, વાસુદેવથી પેાતાના આવાસમાં પુજાયા છે અને વરૂ દેવથી પેાતાના સ્થાનમાં ચાર હજાર વર્ષ સુધી પુજાયા છે. વળી ક્રાંતિનગરીનાં ધનેશ શેઠ અને નાગાર્જુનથી પુજાયેલા એવા સ્થંભનપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર તમારું રક્ષણુ કરા ! (૬) શ્રી સ્થંભનય સમાપ્ત શ્રી સ્થંભનકકલ્પ શિલાંચ્છ બિનકપની અંદર જે વિસ્તારનાં ભયથી સંગ્રહ કરેલ નથી તેને શ્રી જિનપ્રલસૂરિ શિલેાંની જેમ કંઈ કહે છે. (૧) ટંક પર્યંતની ઉપર રસિહ રાજપુત્રની ભેપલ નામની સૌંદવતી પુત્રીને જોઇને ઉત્પન્ન થયેા છે રાગ જેને અને તેણીને સેવતા એવા વાસુકી નાગરાજને નાગાર્જુન નામના પુત્ર થયા. પુત્રનાં સ્નેહથી મેાહિત મનવાળા વાસુકી પીતાએ તેને મેટી ઔષધીઓનાં ફળા-મૂળા અને પાંદડા ખવરાવ્યાં. તેના પ્રભાવથી તે મેટી સિદ્ધિઓથી યુક્ત થયા. અને ‘સિદ્ધપુરૂષ' એ પ્રમાણે ખ્યાતિ પામેલા તે પૃથ્વીને વિષે ફરતા શાલિવાહન રાજાને કલાગુરુ થયેા. તે ગગન ગામિનીવિદ્યા શીખવાને માટે પાદલિપ્તપુરમાં શ્રીપાદલિપ્ત આચાર્ય તે સેવવા લાગ્યા. એક વખત ભાજન અવસરે ( આચાય તે ) પગલેપના પ્રભાવથી આકાશમાં ઉડતા જોયા. અષ્ટાપદ આદિ તીર્થાને નમસ્કાર કરીને પેાતાના સ્થાનમાં આવેલા તેમના પગને ધાઈને એકસાને સાત ઔષધીએનાં નામ ચાખવાથી, વર્ષોથી અને ગંધથી જાણીને ગુરૂઉપદેશ વિના પાદ લેપ કરીને ( નાગાજીન ) કુડીનાં બચ્ચાની જેમ ઉડતા કુવાના કાંઠે પડયે।. ધાથી જર્જરિત અંગવાળા તેને ગુરુએ પૂછ્યું-આ શું થયું ? તેણે જે બન્યું હતુ તે કહ્યું. તેના હાંશિયારીથી આશ્રમ પામેલચિત્તવાળા આચાર્ય શ્રી તેનાં મસ્તક ઉપર હાથરૂપ કમળ મૂકીને ખાસ્સા કે સાઠીચેાખાના પાણીથી તે ઔષધીએ વાટીને પગે લેપ કરીને માકાશમાં ઉડવુ, તેથી તે તે સિદ્ધિને પામીને ખુશી થયે।. ફરીથી કાઇ વખત ગુરુમુખથી સાંભળ્યુ. કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની આગળ સધાતા અને સ્ત્રીનાં લક્ષણોથી યુક્ત પ્રકાશતી સ્ત્રીથી મર્દન કરાતા રસ કાટીવેધી થાય. તે સાંભળીને તે શ્રી પ્રાનાથ પ્રતિમાટે રોપવા લાગ્યા. અહી દ્વારિકામાં સમુદ્રવિજય દાણે શ્રી નેમિનાથ ભગવાનના સુખથી મહાપ્રભાવશાળી અને રત્નમયી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જાણીને પ્રાસાદમાં સ્થાપન કરીને પૂછ. દ્વારિકાના દાહ પછી સમૃદ્રવડે ગ્રહણુ કરાયેલી તે પ્રતિમા તે જ પ્રમાણે સમુદ્રની મધ્યમાં રહી. કાળાંતરે કાંતિવાસી ધનપતિ નામના વહાણવટીનું વહાણુ ત્યાં ચલી ગયું. અહી જિનબિંબ છે એમ દેવવાણીથી [ધનપતિએ] જાણ્યું. નાવિકાને સમુદ્રમાં પ્રવેશ કરાવીને કાચા સુતરના સાત તાંતણાથી બાંધીને [તેણે પ્રતિમા સદ્રમાંથી] કઢાવી. [ત પ્રતિમાને તે શેઠે] પેાતાની નગરીમાં લઇને પ્રાસાદમાં સ્થાપન કરી. અચિંત્ય લાભથી ખુશી મેલા એવા તેનાથી [તે પ્રતિમા] હંમેશાં પુજાતી હતી. તે પછી સ અતિશય મુક્ત તે બિબતે જાણીને નાગાર્જુને રસસિદ્ધિને માટે ગ્રહણુ કરીને શેઢી નદીના કિનારે સ્થાપન કર્યું. તે (પ્રતિમા)ની આગળ રસ સાધવાને માટે શાલિવાહન રાજાની ચદ્રલેખા નામના મહાસતી પટ્ટરાણીને સિદ્ધ વ્યતરની સહાયથી ત્યાં ખેલાવીને દરરે જ રસ. મન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48