Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ મા યા ૨ પ્રતિષ્ઠા—ગામીમાં અષાડ શુ. ૩ના દિવસે પૂજ્ય પંન્યાસ શ્રી કલ્યાણુવિજયજીના હસ્તે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. ધ્વજાદંડ.—જાવાલમાં પૂજ્ય પંન્યાસ શ્રી કંચનવિજયજી ગિણના ઉપદેશથી અષાડ શુ ૧ના દિવસે ધ્વજાદંડ ચડ વવામાં આવ્યા. દીક્ષા—પાલીતાણામાં ઉજમફઈની ધર્મશાળામાં પૂજ્ય પંન્યાસ શ્રી માનવિજયજી ગંણુએ ઇન્દોરના ભાઈ બાબુલાલ પરમાનંદને અષાડ શુ. છના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ વિશ્વાન વિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૨) પુના કૅમ્પમાં પૂજ્ય પંન્યાસ શ્રી ધર્મવિજયજી ગણીએ પાસાલીઆ (મારેવાડ)ના ભાઈ બાબુલાલ હીરાચંદને અષાડ શુ. ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ વિમલપ્રભવિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૩) ખંભાતમાં પૂજ્ય મુનિરાજ શ્રી નવિજયજીએ પ્રતાપગઢ (માલવા)ના મૂળ દિગમ્બર સંપ્રદાયના ભાઇ ભગવાનદાસ વ્રજલાલને અષાડ . હના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ ભદ્રાનનવિજ્યજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૪) ઈંદેરમાં પૂજ્ય પ્રવક શ્રી ચદ્રવિજયજીએ ઉજ્જૈનના એક ભાઇને અષાડ શુ. ૯ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિ રાજવિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૫) અમદાવાદમાં પૂજ્ય પંન્યાસ શ્રી રવિવિમળજીએ સાચેારના ભાઇ દેવીદાસને અષાડ સુ. ૧૦ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિ દેવેન્દ્રવિમળજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૬) કાબા ગામમાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીએ નેસડાના ભાઇ કાંતિલાલને જેઠ વ. ૭ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ રામવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી. મિત્રવિજયજીના શિષ્ય બનાવ્યા. (૭) અમદાવાદમાં લુણસાવાડામાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિતરિજીએ લેાદીના ભાઈ તેજમલજી લાલચંદજીને અષાડ શુ. ૯ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ રૂપવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી. વિકાસવિજયજીના શિષ્ય બનાવ્યા. (૮) ભુજ (કચ્છ)માં અચલગચ્છીય પૂજ્ય મુનિરાજ શ્રી. ગૌતમસાગરજીએ જામનગરના એક ભાઈને અષાડ સુ. ૭ના દિવસે દીક્ષા આપી. કાળધર્મ —(૧) જેતપુરમાં અષાડ સુ. ૮ના દિવસે પૂજ્ય ઉપાધ્યાય શ્રી વીરવિજયજીના પ્રશિષ્ય મુનિરાજ શ્રી ચંપકવિજયજી કાળધર્મ પામ્યા. (૨) પુનામાં અષાડ વદ ૧૪ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રો વિજયપ્રેમસૂરિજીના શિષ્ય મુનિરાજ શ્રી મનહરવિજયજી કાળધર્મ પામ્યા. પર્યુષણપ ની રજાએ——શ્રી જૈનસંધની અરજી સ્વીકારીને લાહારની હાઈકે શ્રી પર્યુષણ પર્વની રજાએ મંજૂર કરી છે, સ્વીકાર વાચાયàાદન (પૂર્વાચાર્ય'પ્રણીત જિનસ્તવાદિસંગ્રહ)—સંપાદક પૂજ્ય મુનિરાજ શ્રી કનકવિજયજી, પ્રકાશક પૂજ્ય આચાર્યં શ્રી વિજયદાનસૂરિત્રંથમાળા ગેાપીપુરા, સુરત. મૂલ્ય એ આના. (ટપાલખ એ આના) તરવાર્થસૂત્ર—૫. સુખલાલજીકૃત વિવેચન અને અનુવાદ યુકત (હિન્દી ભાષામાં.) પ્રકાશક- જૈનાચાર્ય શ્રી. આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ મે. ત્રાંબાકાંટા. વહારાનેા જીને માળે. મુંબઈ. મૂલ્ય દોઢ રૂપિયેા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48