Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] અજિતશાંતિસ્તવ [૫૭] [लघुतगणचतुष्कं गुरु पादत्रिके लघुतवयं टद्वयम् ॥ लघुतगणोऽन्त्यगुरुः संगतकं रचितानुप्रासम् ॥१॥] પ્રથમ લધુ અક્ષરવાળા ચાર તગણ અને અંતિમ અક્ષર ગુરુ, આ પ્રમાણે ત્રણ પાદ સુધી સરખું આવે, અને ચતુર્થ પાદમાં લઘુ અક્ષરવાળા બે તગણુ પછી બે ટગણ પછી લધુ અક્ષરવાળે એક તગણ અને અંતિમ એક ગુરુ. આ પ્રમાણે સંગતક નામને છંદ અનુપ્રાસ અલંકાર સહિત સમજ. મા. ૭]. પાનક’ છંદનું લક્ષણ गुरुलहुटगणपगणग, गुरू य सोवाणयं समपरहिं [गुरुलघुरूपटगणपञ्चकं गुरुश्च सोपान પ્રથમ એક ગુરુ પછી બે લઘુ એવા પાંચ ટગણ અને અંતિમ એક ગુરુ, આ પ્રમાણે ચારે સમ પાદેએ કરીને સોપાનક છંદ સમજવો. [ કા. ૮] વેષ્ટક” છંદનું લક્ષણ. तचपतटदुर्ग, पोटचउक्कतचततिगलहुगुरुगो । चदुटो चचउटचदुग, तचतिणि टएगदसय गुरु वेढो ॥१॥ [तचपतटचिकतद्विकपटचतुष्कतचतत्रिकलघुगुरवः ॥ चद्रिकटचचतुष्कटचहिकचत्रिकटैकादशकगुरवो वेष्टः ॥१॥] તગણ, ચગણ, પગણ, તગણ, ટગણ બે, તગણ બે, પણ, ટગણ ચાર, તગણ, ચગણ, તગણુ ત્રણે, લઘુ, ગુરુ, ચગણ બે, ટગણ, ચગણું ચાર, ગણ, ચગણુ બે, તગણ, ચગણ ત્રણ, ટગણુ અગિયાર, અને ગુરુ આ પ્રમાણે વેષ્ટક' છંદ સમજ. [ IT. ૨] રાસાલુબ્ધક' છંદનું લક્ષણ टगणदुर्ग लहुगुरुणो, टगणतिगं लहुगुरू यटगणतिगं ॥ दुसरिच्छे अंतपयं, रासाइलुद्धयं छदं ॥१॥ [टगणविक लघुर्गुरुष्टगणत्रिकं लघुर्गुरुश्च टगणत्रिकम् । द्वितीयसमं चतुर्थ (यत्र तत्) रासालुब्धकच्छन्दः] પ્રથમ ૫ દમાં ટગણુ બે, પછી એક લઘુ અને એક ગુરુ, દ્વિતીય પાદમાં ટગણ ત્રણ પછી એક લઘુ અને એક ગુરુ, તૃતીય પાદમાં ટગણુ ત્રણ અને ચતુર્થ પાદ દ્વિતીય પાદ સમ, આ પ્રમાણે રાસાલુબ્ધક નામનો છંદ કહેવાય છે. [૦ ૨૦ ] (વિલક્ષણ) “ ક” છંદનું લક્ષણ पोतयुगं लहुगुरुणो, टछक्क दुगुरु टसत्त लहुगुरुगा। पटदुतचगुरुनवटा, दुलहुगुरु टचउ दो गुरुगा ॥१॥ २-एकद्विधान्तरितं व्यञ्जनमविवक्षितस्वरं बहुशः ।। आवर्त्यते निरन्तरमथवा यदसावनुप्रासः ॥१॥ સ્વરની વિવફા કર્યા સિવાય એટલે અમુક જ સ્વર હોય એમ નહી અર્થાત્ કોઈ પણ સ્વર હાય અને એક, બે, કે ત્રણ અક્ષરને અંતરે એક ને એક વ્યંજન વારંવાર આવે તે તે “અનુપ્રાસ નામને અલંકાર કહેવાય છે. ૩ આ સોપાન ઈદના દરેક પાદમાં સેળ અક્ષરે આવે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48