Book Title: Jain Satyaprakash 1936 02 SrNo 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૬૨ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ નાકે મોતી મનહર ઝળકે, અધર ઉપરિ સો નિણખિણ ચળકે; મૃગલોયણી પીકસ્વર ઝમકે, સુણતાં ચતુર તણાં ચિત ચમકે. અણઆલી આંજી આંખડલી, ભમુહ કમાણ શ્યામ વાંકડલી; મસ્તક રૂઅડી મણિ રાખડલી, તુઝ કર હીરે જ મુદરડી. મુખ નિરમલ શારદ શશિ આપે, કાને કુંડલ રવિ શશિ જીપે; ઉન્નત પીન પધર૧૦ માતા, કંચૂક કસીઆ નીલા રાતા. ઉર એપે મુગતાફલ હારા, તારાની પરે તેજ ઉદારા; બાજુબંધ માદલિયા મા(બા)હિં, તે જોવાને સુરનર ચાહિં. કટિમેખલ ખલકે કર ચૂધ, રત્નજડિત સોવનમેં રૂઃ ચરણે ઝાંઝરિ ઘૂઘરી ઘમકે, ઝંઝર પાયે રમઝમ રણકે. હસ્ત ચરણ અલતા સમવાનં, જિમ વલી જંઘા કેલી સમાન; અલિ૧૨ કજજલ સમ વેણી લંબી, હરિ૧૩ લંકી કટિલ વિપુલ નિતંબી. ૧૯ હંસગમની ચાલે મલપંતી, મુખ બેલે સદા અમીય ઝરંતી; નવયૌવન ગુણવંતી બાલા, કદલીદલ તનુ અતિ સુકુમાલા. ત્રિલોચના તુઝ બહુ ઠકુરાઈ, વાણી વિચક્ષણ અતિ ચતુરાઈ; નહિ કેય જાણપણું તુઝ આગતિ, દૈત્ય અરિ તે જીત્યા મુજબલિ. ૨૧ સુરપણે પણ તું પરચંદ્ર, રાય રાણું તુઝ માને ચં; વિદ્યા પરવત સઘલે મંત્ર, તાહરી હુંડી ૧૬ કિણે ન ખંડ. ૨૨ અલિક ન બોલું એકે માયા, તિન ભુવન સહિ તેં નિપાયા; તું સાચી ત્રીજું જગની માયા, સુર નર કિન્નર તુમ ગુણ ગાયા. ૨૩ તારું તેજ તપે ત્રિભુવન્ન, હરિહર બ્રહ્મા સહુ તુઝ મન્ન; માઈ અખર જે બાવન્ન, તેહિ નિપાયા તું જગ ધનં. ભરત ભેદ પિંગલની વાણી, શાસ્ત્ર સકલ ને વેદ પુરાણી; નાદ ભેદ સંગીત વખાણી, પરગટ કીધા તે સુર જાણી. કામિય પુરણ સુરતરૂ સરિખી, વિદ્યાદાન તું આપે હરખી; પર ઉપગારિણી તું મેં પરખી, તું હી સદા મુખ અમૃત વરખી. ૨૬ જગ સહુ બેઠે તારે ખાલે, જીવ સકલની તું આશા પૂરે, અલિક વિઘન તેહનાં તું ચૂરે, તિણે કારણ વસિ તું મન મારે. ૨૭ જો તું સ્વામિની સુપ્રસન્ન ઠાણે, તે કવિ ભાવ ભલેરા આણે કાવ્ય કવિતા ગાતા ગીત વખાણે, રાજસભામાં બોલી જાણે. શારદ માતા જેહને તૂઠી, અવિરલ વાણી કહી તેણે મીઠી, ૯. હરણના જેવાં નેત્રવાળી. ૧૦. સ્તન. ૧૧. કંદોરો. ૧૨. ભમશે. ૧૩. સિંહ. ૧૪. કમ્મર. ૧૫. શરીર. ૧૬. આજ્ઞા, હુકમ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44