Book Title: Jain Satyaprakash 1936 02 SrNo 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
૨૭૧ सोचादे तत्त्र सा० गोल भार्या केसरदे सा० राहु भार्या राहिवदे गोलपुत्र सोहनपाल राहुपुत्र श्रीकरण वृद्ध भ्राता सा० पेतसी सा० लावाल सा० पेतसी पुत्र सा० अमीपाल सा० राजपाल नेगनाथबिंबं प्रतिष्ठापितम् ।।
બાદશાહ જહાંગીરના વિજયવંત રાજ્યમાં, વિ. સં. ૧૬૭૧ના વૈશાખ સુદિ ૩ને શનિવારે રોહિણી નક્ષત્રે ગાંધી ગોત્ર અને સાંધાણી વંશના શા. પદમા ભાર્યા પદમલદે તેમના પુત્ર શા. સાચા ભાર્યા સોસાદે તેમના પુત્ર ૧ શા. ગેલ ભાર્યા કેસર, ૨ શા. રાહુ ભાર્યા રાહિદે. શા. ગોલ પુત્ર સહનપાલ. શા. રાહુ પુત્ર શ્રીકરણ, શા. ગોલના મોટા ભાઈ શા. ખેતસી તથા શા. લાવાલ શા. ખેતસીના પુત્રો ૧ શા. અમીપાલ, ૨ શા. રાજપાલ, એ બધા કુટુંબે મળીને અંચલગચ્છીય પૂજ્ય શ્રી ધર્મમૂત્તિસૂરી અને શ્રી કલ્યાણસાગરસૂરિજી ઉપદેશથી શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
(૨) પાલનપુરની એક મરજીદ
મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
આ વખતે ગુજરાતથી દીલ્હી તરફના વિહાર દરમ્યાન, પગની પીડા ને અંગે, પાલનપુરમાં લગભગ એક માસ જેટલો સમય સ્થિરતા કરવી પડી. આ સમય દરમ્યાન યથાશક્ય, પાલનપુરમાં પુરાતત્ત્વ કે ઈતિહાસની દૃષ્ટિએ જોવાલાયક સ્થળે અમે જોયાં. આ બધું જોતાં એક મજીદ અમારા જોવામાં આવી. આ મજીદમાં પ્રવેશદ્વાર અને બે થાંભલાઓ ઉપર નીચે લખેલ લેખ જોવામાં આવ્યો. આપણી પવિત્ર વસ્તુઓ બીજાના હાથમાં જઈને બેહાલ બન્યાને આ એક વધુ દાખલ છે. લેખ નીચે પ્રમાણે છે:–
પ્રવેશદ્વારના થાંભલા ઉપર–સ્વસ્તિ શ્રી ત્રિમ સં. ૧૩૪૭ વર્ષ ચૈત્ર સુરી શરૂ ....जा....ल ग्रामे देव श्री महावीरचैत्ये ध्वजारोपदिने व्वजाग्रे० श्रे०जिनचन्द सुत श्री શ્રીમાસ્ત્રજ્ઞાતી સારસંની કીફિર (ઉ) વં ચાળી(દરી) નાપ ૦ ૦ ૦ करणीया। शुभं भवतु श्री समरतसंधस्थ ॥
અંદરના એક થાંભલા ઉપર-સંવત ૨૨૮૧ ચિત્ર વ ૨૨ શુ.... માતૃ સુર્યમિહિર ........... માન. શ્રેર્યું હતું : રતઃ ||
અંદરના બીજ એક થાંભલા ઉપર-| સંવ ૨૩ ૦૪ શ્રીવ દ્ર ?........ ધાર!પદ્રવરત પ્રવાટીઝ દુર્ગ... બાહુત ચિલ્ડ.......
સમયના પ્રવાહની સાથે જામી ગયેલાં પડ પિપડાના થર ઉકેલવામાં આવે અને બરાબર છે.ધખેળ કરવામાં આવે તે આવાં કેટલાંય ઉદાહરણ મળે! આપણે બધા એ દિશા તરફ પ્રયત્ન આદરીએ એ જ ભાવના !
For Private And Personal Use Only

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44