Book Title: Jain Hitechhu 1918 05 Author(s): Vadilal Motilal Shah Publisher: Vadilal Motilal Shah View full book textPage 5
________________ • એ બોલ, ૪૦૩ માટે બીજે થઈ શકે નહિ. હું માત્ર એટલું ઇચ્છું છું કે, આ અંકમાંના કોઈ એક વાકય ઉપર છૂટો અભિપ્રાય ન બાંધતાં તે વાક્યને આખા અંકના એક અંગ તરીકે ગણવા વાચકે કાળજી રાખશે. મહારૂં છૂટું છવાયું વાકય ચેરીને હેના પર ટીકા કરવી એ હારું ખુન કરવા બરાબર છે. એક મધ્ય રાત્રીએ અને સૂતેલે જઈ હારા હૃદયે મારી બુદ્ધિ પર ઘુરકીમાં કરી કહ્યું: “ઓ નિર્દય! દયાની ઠડી ચીજને આગ જેવી ભાવનાને લેબાશ પહેરાવી બિચારા લોકસમૂહ વચ્ચે ઘુસાડતાં હવે કઈ શરમ નથી આવતી તેથી તે સમૂહને શાતિ ઉ૫જાવશે કે અસાતુિ એનો હને કઈ ખ્યાલ છે ?” બુદ્ધિએ બેવડા જેરથી જવાબ વાળ્યાઃ શાન્તિ અમાન્તિનું ઘેરણ હારે માટે છે, મારે માટે ઉપયોગીતાનું ધોરણ માલેકે નિયત કર્યું છે. તે ખુશીથી તે ધોરણને વફાદાર રહે; એમાં જ માલીક તરફની વફાદારીનું પાલન છે. સાથે, મહને પણ આપણું માલીકની આજ્ઞાનું પાલન કરવા છે. એ - હદયે પૂછ્યું: “માલીકની આજ્ઞા આગળ હું લાચાર છું. ૫૭ એક બીજી રીતે હું હને દોષિત ઠરાવી શકીશ. બોલ, લાખો માણસ વચ્ચે એ ભયંકર તત્ત્વ મૂકવાથી લાભને બદલે ગેરલાલ ઘણને થરો. નહિ શું? હારા “ઉપયોગીતાના સિદ્ધાન્તને એથી - વાત થશે નહિ શું? બુદ્ધિએ કહ્યું: “આખી દુનિયા કે દુનિયાનો મહેટો ભાગ સુધરી જાય એમ હું કદાપિ. ઇચછું નહિ; અને મહારો પ્રયાસ એ અશકય રસ્તે હેાય જ નહિ. હું “થોડા–અધિકારી –ઉન્નત આત્માએને લક્ષમાં રાખીને જ બોલું છું. પરંતુ ક્રોડે માણસે પૈકી કયા અધિકારી” અથવા “ઉજત” છે તે શોધી કહાડવાનું કામ સહેલું નથી; તેમજ ઘેરઘેર ફરીને “અધિકારી મળે હેને જ હારી વાત કહેવી એ ઘણું વખતને ભેગ આપવા બરાબર છે. તેથી હું મારા વિચારે છૂટા વેફ છું; અધિકારી હશે તે હેને ચાખી ખાત્રી કરી સ્વીકારશે અને હેમાંથી પુષ્ટિ મેળવશે. અનધિકારી હની કટુતા જોઇને જ દૂર ભાગશે, અને કદાપિ ખાશે તે અપચ થશે. કોઇને કશું નુકશાન ન જ થાય એવું કાંઇ કરવું અશકય છે. વળી જે, હાય! કોઇને લાભ કે ગેરલાભ જોવાની મહને માલોકની આજ્ઞા નથી. હું પિતે તે સંધી છું; માલેક ઓ દેરવી જાય ત્યાં જવું * , , ,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 306