Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 13
________________ મેં ખેલ. { દયાની, મહેરખાનીની, ભીખતી પાકા હિંદને બચાવી શકશે નહિ જ-ઉલટી વધારે પાયમાલી કરાવશે. ઝડઝમક્રવાળી ભાષાના રસી· મહાવીર કહેતા હવા • એ લેખમાં માત્ર હૃદયવેધક થા –બહુ તે। તત્ત્વજ્ઞાનની કલ્પના—માત્ર જુએ છે; પણ હેમને હ્યુજી ખબર નથી કે તે વીસમી સદીના હિંદનું રાષ્ટ્રિય ગીત છે. મહાવીરના ઉપદેશની આજે જેટલી જરૂર છે તેટલી અગાઉ કાઇ કાળે નહોતી. પ્રલયકાળને ક્રૂર પવન વાઈ રહ્યા છેઃ બદલાતા યુગનાં સધળાં સયાનક ચિન્હા ( જેવુ લાગણી શરીર નિગાદના જીવ જેવું મુડદાલ ન હાય હેમની સમક્ષ ) ખુલ્લાં થયાં છે. તે ભયાનક ભવિષ્ય માટે તૈયારી કરવા ઇચ્છનારે ભયાનક ભાષા જ વાપરવી · પડશે. એક લેખક ખીજું શું કરી શકે ! તે કાંઈ રાજ્યસત્તા ધરાવતા નથી કે કાયદાકાનુન વડે સમાવ્યવસ્થા સુધારી શકે અને ઉત્સાહની આગ મેરનારી સખ્તાથી લેાકાને રાંઢા બનાવી શકે; તે બહુ તા ભાષાન સુટલીથી લેકને ગુસ્સે કરી જગાડી ' કે. એમ કરવામાં લેાકેાના ગુસ્સાનુ જોખમ છે, ડૅફેમેશનના કાયદા ( મનુષ્યની પ્રમાણિકતા અને સરળતાને વટલાવનાર તે ખલા ) વળી રકી કરે છે, ખીજા` પણ જોખમ ધાં છે; પરન્તુ આ સધળું સ્ડમજીને જ્હારે એક માણુસ ચૂંટલી ખણે છે ત્હારે જહે મને માટે તે એટલું જોખમ ખેડે છે તે હેના આશયને રહમજવાની પણ શું ના કહેશે ? ભલા બંધુઓ ! ગર્ભાશયથી બહાર પડતા બાળકને ચુંટલી ખણી રડાવનારને નિર્દય કે શત્રુ કે સ્વાથી માનવા જેટલી આત્મધાતી ભૂલ ન કરી. હિંદના ભાવીનુ ભયાનક ચિત્ર હું જ્હારે આળેખું છું ત્હારે એમ ન માનતા કે, હું કાઈ કલ્પનાના વાદળમાં મહાલું. એ ભયના બરાબર ખ્યાલ આપવાને મ્હારી પાસે પુરતા શબ્દો નથી. હુ ક્રૂરીરી અરજ કરૂં છું કે, ધર્મા, ૫થા અને જ્ઞાતિઓના રંગઢા ઝગડા બે વર્ષ માટે માક્ રાખ્યા વગર, સહેજ સહેજમાં એખીજાથી છેડાઇ પડી. અંદરાઅંદર બહાદુરી બતાવવાની મૂર્ખાઇ છેાડયા વગર, અને સમાજવ્યવસ્થા શિક્ષણ તથા ઉત્સાહ એ ત્રણુ ખાખત પર સમ્પૂર્ણ લક્ષ આ પી તે પાછળ સધળાની સઘળી શક્તિના વ્યય કરવા તૈયાર થયા વગર, માપણે જીવી શકવાના નથી જ. આ સંબંધમાં આ અના છેલ્લા ભાગમાં તેમજ શરૂના ભાગમાં મ્હોટા ટાઈપમાં છાપેલા એ 3 '

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 306