________________
વિષયોની સૂચિ.
૪૧૨૫
વગર આમંત્રણે વાડીલાલ ના આવી શકે !
સ્થા, આગેવાન મેઘજીભાઈનાં બે બાણુ નકામાં ગયાં! છેવટે શું થયું ?'
જાહેર પત્રોની ટીકાઓ. (૪) જર્મનીમાં અનુષંગી લ: એ શુ નવી જ
શધ છે? એ ઉપરથી ઉપજતા વિધવાલનના સવાલની ચર્ચા - ••• • • , ; , ૫૩ જર્મનીમાં નો કાયદો થવાની વાતો; હિંદમાં પૂર્વે શું થયું? હમણું પણ શું થાય છે? નીતિની ભાવના (Concept) માત્ર relative ( સાપેક્ષ ) છે. મનુષ્યની ઉત્પત્તિ સંબંધમાં પ્રખ્યાત ફીલસુફ શોપનહારના વિચાર વિસ્તારથી, સ્ત્રી પુરૂષ વચ્ચેના આકર્ષણનું મૂળ કારણ. સંગ (અને નહિ કે માત્ર માનસિક પ્રેમ) માટે મનુષ્યપ્રકૃતિ તરશે છે. સંતાનમાં પિતાની ઈચ્છાશક્તિ અને માતાનું બુદ્ધિતત્ત્વ ઉતરે છે. જૈનદૃષ્ટિએ લગ્ન અને પુનર્લગ્ન, મનુષ્યની ઉત્તમ મ ધ્યમ અને કનિષ્ટ પ્રકૃતિના સ્વાભાવિક રસ્તા, મહેલમાં રહેવું ઇષ્ટ ખરું, પણ સઘળાને મહેલમાં જ રહેવાની ફરજ પાડવી શકય નથી તેમ જ ઈષ્ટ પણ નથી. ધર્મદષ્ટિએ મુદલ લગ્ન ઇષ્ટ નથી. છતાં વ્યવહાર ખાતર ઈષ્ટ ઠરાવવું પડ્યું છે. ત્યાં જેમ ધર્મ, વ્યવહાર સાથે
ભળી ગયે (જરૂરીઆતનારને તાબે થઈને), તેમજ તે છે જ્યારે જરૂરીઆતનું જેર પુનર્લગ્નની ફરજ પાડે ત્યારે
હેને પણ વીકરવું પડે. સમાજનું હિત અને વ્યક્તિનું હિત. સમાજના અને સ્વક્તિના હકક. એ સંબંધમાં કેવી કેવી મર્યાદાઓ હોઈ શકે? એક મેયથી અવલોકન.''
: : : પુનર્લગ્નની છૂટ થવા છતાં પતિ પાછળ મરી પડનારી : સ્ત્રીઓ અને સ્ત્રી પાછળ મરી પડતા પતિઓ તો દુનિયાના અંત સુધી થવાના જ. વિધવાશ્રમથી વિધવાપ્રશ્નને નીકાલ આવી શકશે? વિધવાલગ્નને મહાપાપ ઠરાવી પોક મૂકનારા કે ધર્મ , જીવડાઓને એજીએમઈંગ્લડ અને જર્મનીમાં ઉપદેશ આપવા મોકલવા જોઈએ છે' ' .