Book Title: Jain Hitechhu 1918 05 Author(s): Vadilal Motilal Shah Publisher: Vadilal Motilal Shah View full book textPage 4
________________ ૪૦૨ જનહિત છુ. ચાહુ અને તિરસ્કાર એ હ્રદ્દાએ આટલા જોરથી થાય જ હૃદયામાં તાક્ાન કર્યું હશે. આ સમયમાં લેખે લખી આપવા પ્રકાશક તરફથી અનેક વખત આગ્રહ કરવામાં આવ્યા હતેા, પરન્તુ હું લખી શકુ તેમ જ નહેતુ સમુદ્રની મુસાી વચ્ચે એક એટ આવવાની રાહ જોવી પડી હતી અને તે આવતાં ચ્હાં હું ચેડા દિવસ થાભી ગયા અને લખાયું તે લખી ગયેા. આ અંકમાં હમે તે વાંચી શકશે. આમાં કાઇ લાવણ્યમયી વાર્તા નથી કે જે હમને કલાકા સુધી શ્વાસ રાકીને અનુસરવાનું આકર્ષણ કરે, કઈ દાનપુણ્યના સાદો ઉપદેશ નથી કે જે મે સડેડાટ વાંચી શકેા. એમાં માનસશાસ્ત્ર, અધ્યાત્મ, ન્યાય, તત્ત્વજ્ઞાન અને આરોગ્યશાસ્ત્રને લગતાં મૂળતત્ત્વાને જૂદા જૂદા પોશાક પહેરાવી રજુ કરાયલાં છે. એકીસાથે વાંચી જવાની તે ચીજો નથી, જો કે એ કઠીન તત્ત્તા સમાચાર સાથે કે ચાલુ બનાવા ભેગા આતપ્રોત કરાયલા હાઇ વાંચવાની જીજ્ઞાસા તેા પ્રેરસેજ. એક પણ લેખ, એક પણ તેાંધ, એક પણ સમાચાર, એક પણ ચર્ચા અમુક તત્ત્વનું શિક્ષણ આપવાના આશય વગર લખાયલી નથી. એમાં જ્ઞાતિઓને જાણવા જોગ તત્ત્વા છે, સધાને જાવા જોગ તત્ત્વા છે, દેશપ્રેમીઓને જાણુવા જોગ તત્ત્વા છે, આરેાગ્ય, શક્તિ અને નીતિ શેાધનારાઓ માટે ખારાક છે, બુદ્ધિવાદની ઉજાણી કચ્છનારાઓ માટે ખારાક છે, અધ્યાત્મની ખાસ અને ટેકરામાં ભટકવા ઇચ્છનાર માટે · પહાડી વટાળી પણ છે. સુધારક, પત્રકાર, લેખક, વક્તા જો ઇર્ષાભાવથી વાંચશે ત તે મ્હને ગાળેા જ દેશે, ‘ કારા મગજથી વાંચો તા કાંઈક પામી શકશે, મ્હારૂં લખાણ એ મ્હારા જીવનના તરજુમા છે, ક્રૂ'; વિચારાના પડધે કે પ્રતિષ્ઠાયા નથી. કાઇના વિચારાને હું આભારી નથી એમ કહેવા હું માગતા નથી; એથી ઉલટુ, વંચાય સર્વ, જોવાયલુ સર્વે, વારસામાં મળેલુ સર્વે, સાંભળેલું. સર્વ અને અનુભવેલુ સર્વ એક સ્થળે મળી એકરસ થઇ ğાંથી જેના પ્રવાહ નીકળે છે, પણ તે પ્રવાહ એક · ખાસ ચીજ ' કે જે ઘણી ચીજેના એફસ થવાથી ખની છે હૈને છે. કેટલાકને તેથી આનદ થશે, કેટલાકને દુઃખ પણ થશે. કેટલાકને તે ‘ સમકિત ' લાગશે, કેટલાકને મિથ્યાત્વ' પણ, ભાગશે. કેટલાકને તે આત્મમનનું ફળ લાગરો, કેટલાકને મિથ્યાભિમાનનું કડવું. તુંબડુ' પણ લાગશે. પણ જે છે તે તે છે. હું કાઇને માટે બીજો થઇ શકું' નહિ, કાઇ મ્હારે " LPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 306